4 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries):અચાનક ધન લાભ નો યોગ છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા વિચારવું અને કોઈ ની સલાહ લઈને કોઈ પણ કામ કરવું. જીવનશૈલી માં થોડો સુધાર થઇ શકે છે. બીજા ની વાત માનવા માટે આપને આપની ઈચ્છા મારવી પડશે. કોઈ મિત્ર કે સાથી ની કડવી વાત આપને દુખ પહોંચાડી શકે છે. મેષ રાશિ વાળા લોકો વિપરીત લિંગ ની તરફ આકર્ષિત થઇ શકે છે. ફાલતું વિવાદ થી બચવા નો પ્રયત્ન કરવો.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

2.વૃષભ (Taurus): કેટલાક ખાસ વિષય ને આપ આજ પુરા કરી શકો છો. નાની નાની વાતો ની ચિંતા ન કરવી. વિવાહિત જીવન સુખમય રહેશે. કુંવારા લોકો ને પ્રેમ સંબંધ માં સફળતા મળવા ના યોગ છે. બેકાર કામ માં સમય વ્યર્થ ન કરવો. બીઝનેસ માં ફાયદાકારક મોટા સોદા મળવા ના યોગ છે. નવા બીઝનેસ અને નોકરી ના પ્રસ્તાવ પણ આપને મળી શકે છે. વિધાર્થીઓ ને ઘણી મહેનત પછી સફળતા મળશે. સમય પણ અનુકુળ હોઈ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

3. મિથુન (Gemini):નીજી અને કામકાજી જીવન માં કઈ ક સારા બદલાવ ના સંકેત મળી શકે છે. નોકરી અને કારોબાર માં આપને આપના વ્યવહાર માં સુધાર કરવો પડશે. ખાસ લોકો ના પ્રતિ આપના વ્યવહાર માં થોડી સાવધાની રાખવી. પ્રેમ સંબંધ માં ઉતાર- ચઢાવ આવી શકે છે. બીઝનેસ માં વિવાદ પૂર્ણ થઇ શકે છે. ભોજન સંબંધી મુશ્કેલી પૂરી થશે. જીવનસાથી ની મદદ અને પ્રેમ મળશે. કોઈ વાત ને લઈને આજ આપ દુઃખી થઇ શકો છો.
શુભ અંક : ૫
શુભ રંગ : ભૂરો

4. કર્ક (Cancer):બીજા ની મદદ કરવા થી ફાયદો થઇ શકે છે. કેટલાક ક્ષેત્રો માં નવી શરૂઆત પણ થઇ શકે છે. બચત, નિવેશ અને ખર્ચ ની બાબત માં આપ અચાનક અને તૈશપૂર્ણ નિર્ણય કરી શકો છો. સાથી થી સહયોગ મળશે. પાર્ટનર આપની ભાવનાઓ નું સમ્માન કરશે. રોકાયેલ પૈસા મળી જશે. કારોબાર વ્યવસ્થિત થશે. વ્યાપારિક યાત્રા નો યોગ બની રહ્યો છે. તબિયત સારી રહેશે.
શુભ અંક : ૩
શુભ રંગ : વાયોલેટ

5. સિંહ (Lio):ચંદ્રમાં આપની રાશિ માટે શુભ છે. તણાવ થી બહાર નીકળવા માં આપને મદદ મળી શકે છે. આજ આપ બીજા ની મદદ કરશો. માતા થી સુખ માં કમી આવી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. નવી દોસ્તી કે પરિચય થશે. દાંપત્યજીવન માં સુખ મળી શકે છે. સાંજે ઘર માં ખુશી નું વાતાવરણ બનશે. કારોબાર માં વ્યસ્તતા રહેશે. અધિકારી આપની વાતો ને મહત્વ આપશે. જુના રોગ પુરા થઇ શકે છે અને તબિયત માં સુધાર થવા ની સંભાવના છે.
શુભ અંક : ૧
શુભ રંગ : મજેન્ટા

6. કન્યા (Virgo):વર્ક પ્લેસ પર કોઈ જરૂરી કામ પૂરું થઇ શકે છે કે કોઈ ખાસ વાતચીત પણ થઇ શકે છે. આપ કેટલી પ્રકાર ની મુશ્કેલીઓ માં ફસાય શકો છો. પ્રેમ પ્રસ્તાવ અસફળ થવા નો યોગ છે.વિવાદ થવા ની સંભાવના છે. પ્રેમ નો ઇજહાર ન કરવો. બીઝનેસ સંબંધી કોર્ટ- કચેરી ના વિષય માટે સમય કાઢવો પડશે. નીચલા વર્ગ ના લોકો ની મદદ મળી શકે છે. વિધાર્થીઓ ને મહેનત થી ઓછું પરિણામ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબુની

7. તુલા (Libra):આજ આપની પ્લાનિંગ સફળ થઇ શકે છે. આપ સક્રિય રહશો. આપને કેટલાક લોકો અને ધટનાઓ થી જોડાયેલ સંકેત મળી શકે છે. ઘણા સમય થી મન માં છુપાયેલ વાત સામે આવી શકે છે. પરિવાર ના કેટલાક ખાસ વિષય ઉકેલવા માં સમય લાગી શકે છે.કુંવારા લોકો ના પ્રેમ સંબંધો માં તણાવ આવી શકે છે. બીઝનેસ માં ફાયદો થોડો ઓછો થશે. વિધાર્થીઓ નો કોન્ફીડન્સ વધશે. પાણી સંબંધિત બીમારી થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ

8. વૃશ્ચિક (Scorpio):મકાન, જમીન- જાયદાદ કે પરિવાર ના વિષય નો ઉકેલ આવશે.સકારાત્મક રહેવું અને દરેક વિષય પર ખુલા મન થી વિચાર કરવા માટે તૈયાર રહેવું. આજ આપ એ વાત સમજો કે કોઈ વિષય કે માનસ જેવો દેખાય છે તેવો નથી. કોઈ મોટું વચન કે નિર્ણય આજ ન કરવા. લવ પાર્ટનર માટે પોઝીટીવ રહેવું. તેમની ભાવનાઓ નું સમ્માન કરવું. પાર્ટનર ને આવનાર દિવસો ની મહત્વપૂર્ણ કામ ની યોજના વિષે જણાવું. તબિયત સામાન્ય રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

9.ધન (Sagittarius):ચંદ્રમાં ગોચર કુંડળી ના ત્રીજા ભાવ માં રહેશે. દિવસ પણ સારો રહેશે. પરિવાર થી જોડાયેલ કેટલાક વિષય દિલ- દિમાગ પર હાવી થઇ શકે છે. ખર્ચ વધી શકે છે.જીવનસાથી થી ગીફ્ટ મળી શકે છે. આપનો પ્રેમ સંબંધ મજબુત થઇ શકે છે. નવી ઓફીસ કે દુકાન ખરીદવા નું મન બની શકે છે. કારોબાર માટે યાત્રા પણ કરવી પડી શકે છે. તબિયત સંબંધી મુશ્કેલી થઇ શકે છે. થાક અને આળસ રહશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સોનેરી

10. મકર(Capricorn):પૈસા કમાવા કે નિવેશ કરવા ની કોઈ તક અચાનક મળી શકે છે. ખુદ પર ભરોસો રાખવો. ભાગ- દોડ પણ રહેશે. આસપાસ ની યાત્રા થઇ શકે છે. આપની વાત પર જરૂરત થી વધુ જીદ કરવા થી વિવાદ માં ફસાય શકો છો. સાથી નો રવૈયો આપને હેરાન કરી શકે છે. બીઝનેસ સંબંધી ટેન્શન દુર થઇ શકે છે. બીઝનેસ માં કર્મચારીઓ ની મદદ થી મુશ્કેલી નો હલ મળી શકે છે. તબિયત ના વિષય માં સાવધાન રહેવું.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

11. કુંભ (Aquarius):ભાઈઓ ની મદદ મળી શકે છે. કામ- ધંધા વધારવા માટે મહેનત કરી હશે તો, તેનું પુરસ્કાર પણ મળશે. રોજીંદા કામ ની ભાગ- દોડ થી નિશ્ચિત રૂપ થી આપને થાક અનુભવાશે. મિત્રો અને કેટલાક ખાસ લોકો થી બીઝનેસ માં મદદ મળી શકે છે.સમય થોડો અનુકુળ રહેશે. વિધાર્થીઓ ને સફળતા મળવા નો યોગ છે. કારોબાર ના વિષય માં દિવસ ઠીક રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : વાદળી

12. મીન (Pisces):નજીક ના પ્રેમીજન અને મિત્ર ની મદદ મળી શકે છે. કોઈ વૃદ્ધ ની સલાહ લેશો, તો સમસ્યા નું સમાધાન થશે. બીઝનેસ કરવા વાળા લોકો ની આમદની માં અછત આવી શકે છે. દાંપત્યજીવન માં સુખ વધી શકે છે. પ્રેમીઓ માટે દિવસ સારો છે અને અનુકુળ પરિણામ મળવા નો યોગ બની રહ્યો છે. થાક અને ઊંઘ ની અનુભૂતિ થઇ શકે છે. જુના રોગ આપને હેરાન કરી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!