૨૭ જુલાઈ ૨૦૧૮નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

0

1. મેષ (Aries): આજ આપ જે સ્થિતિ નો સામનો કરી રહ્યા છો, તેમાં આપને કિસ્મત નો સાથ મળી શકે છે. આપના સાથે બધું ઠીક થશે. નોકરી માં પદોન્નતિ ની તક મળી શકે છે. આજ પ્રેમી અને જીવનસાથી જ આપની મોટી તાકાત હશે. તેની ચિંતા કરવી. લવ પ્રપોઝલ ન મોકલવું, ધૈર્ય રાખવો. કાર્યક્ષેત્ર માં પદોન્નતિ નો યોગ બની રહ્યો છે. બીઝનેસ માં ધન લાભ નો યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : ભૂરો

2.વૃષભ (Taurus):  પૈસા નું નિવેશ નો વિચાર આપના મન માં વારંવાર આવતા રહેશે. આપના દાયરા ને વધારવા નો સમય સારો છે. પાર્ટનર આપના પ્રતિ ઉગ્ર થઇ શકે છે. વાણી પર સંયમ રાખશો તો આપના માટે સારું રહેશે. ખુદ ને નિયંત્રણ માં રાખશો તો આપના માટે દિવસ સારો છે. કાર્યસ્થળ અને વ્યાપાર માં મદદ મળી શકે છે. મન ખુશ રહેશે. વિધાર્થીઓ માટે દિવસ મહેનત વાળો હશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

3. મિથુન (Gemini): આપના રોકાયેલ કામ પુરા થઇ શકે છે. રોજીંદા ના કામકાજ થી ધન લાભ થઇ શકે છે. લવ લાઈફ પણ સારી રહેશે. પાર્ટનર થી આપને ફાયદો થઇ શકે છે. આજ આપની લવ લાઈફ સંતુષ્ટિ અને તાલમેલ ભરી હોઈ શકે છે. કોઈ આપની પસંદ નો વ્યક્તિ સાથે સંપર્ક થઇ શકે છે. આપની તબિયત પર ધ્યાન દેવું. રોકાયેલ પૈસા પાછા મળી શકે છે. અધિકારી આજ ખુશ રહેશે. કોઈ નવી જવાબદારી મળી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : કેસરી

4. કર્ક (Cancer): નોકરી અને બીઝનેસ માં કોઈ નવી યોજના બનાવી શકો છો. કામકાજ વધુ રહેશે, પરંતુ મહેનત હોઈ શકે છે અને કામ પણ થઇ જશે. આજ આપને અચાનક નુકસાન થઇ શકે છે. આજ આપ પ્રેમી ની તલાશ માં ભાવુક થઇ શકો છો. પાર્ટનર ને ખુશ કરવા માટે ખર્ચ પણ કરશો. કોઈ ને પ્રપોઝ કરવા ઈચ્છતા હો તો કરી દેવું. નીચેના વર્ગ ના લોકો થી મદદ અને ફાયદો મળી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદ

5. સિંહ (Lio): વિચારેલ કામ શરુ થઇ જશે. જીવનસાથી થી કોઈ ગીફ્ટ મળી શકે છે. પ્રેમ વધશે. લવ લાઈફ સારી રહેશે. ભવિષ્ય ને લઈને મન માં ઉદ્ભવતા પ્રશ્ન ના જવાબ મળી શકે છે. આજ આપને કોઈ કામ ન કરવા છતાં કરવું જોશે. જીવનસાથી અને પાર્ટનર ની સાથે આજ વધુ સમય વિતાવી શકો છો. સાથે બેસી ને જૂની વાત કરી શકો છો અને સ્વપ્ન જોઈ શકો છો. બીમારી થી મુક્તિ મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : વાદળી

6. કન્યા (Virgo): આપે જે કર્યું છે તે કામ મહત્વપૂર્ણ હોઈ શકે છે. સકારાત્મક દ્રષ્ટિકોણ આપના માટે મદદગાર સાબિત થશે. રોમાન્સ ની તક મળી શકે છે. લોકો થી મદદ મળી શકે છે અને બધું ભેગું જોતા દિવસ સરળતા થી જશે. બીઝનેસ માં ફાયદા ના આસાર વધુ નથી. જીવનસાથી ની કોઈ વાત આપને ખોટી લાગી શકે છે. તબિયત ને લઈને સાવધાન રહેવું. જુનો મિત્ર કોઈ જોબ માટે આપની મદદ પણ કરી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : વાયોલેટ

7. તુલા (Libra): ઘર પરિવાર અને ઓફીસ માં આપ જવાબદારી વાળું કામ પૂરું કરી લેશો. કોઈ મોટો નિર્ણય આપને લેવો પડી શકે છે. પૈસા થી જોડાયેલ કોઈ ખાસ કામ પૂરું થવા માં સમય લાગી શકે છે. આપની સ્થિતિ બધા ની સામે સ્પષ્ટ કરવા થી બચવું આમના માટે સારું રહશે. વિવાદ માં ન પડવું. પાર્ટનર આપના થી ખુશ થશે. આ રાશી ના લવ કપલ ફરવા જઈ શકે છે. પ્રપોઝ કરવા માટે સમય સારો છે. તબિયત થોડી ઠીક રહશે.
શુભ અંક : ૩
શુભ રંગ : મજેન્ટા

8. વૃશ્ચિક (Scorpio): :- કોઈ સારી તક આપને મળી શકે છે. આપ એવું કામ કરશો જેમાં આવનારા દિવસો માં આપને મોટો ફાયદો થઇ શકે છે. કેટલીક ધટનાઓ થી આપ નો દિવસ વ્યસ્ત હશે. આજ આપની લવ લાઈફ સારી રહેશે. પાર્ટનર થી પ્રેમ અને સુખ મળવા નો યોગ બને છે. પૈસા નું ધ્યાન રાખવું. નોકરી વાળા ને અધિકારીઓ થી સહયોગ મળી શકે છે. જુના રોગ થી છુટકારો મળશે. તબિયત માં થોડો સુધાર થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

9.ધન (Sagittarius): ઘર અને ઓફીસ બંને જગ્યા પર આપની માંગ અને જરૂરત રહેશે.આપના મહત્વ ના કામ પર ધ્યાન દેવું. ધનુ રાશી ના લોકો ને પૈસા સંબંધી કેટલાક વિષય પર વિચાર કરવો જોશે. પાર્ટનર ની સાથે સમજણ અને ઉદારતા થી વર્તવું.વાદ- વિવાદ થી બચવું. બીઝનેસ ઠીક ચાલશે. જુના પૈસા પાછા મળી શકે છે. ગંભીર વિષય ભણવા. નવા વિષય ને લઈને કન્ફયુઝન રહેશે.
શુભ અંક :૭
શુભ રંગ : બ્લુ

10. મકર(Capricorn): કોઈ મોટો બદલાવ આપના જીવન માં થઇ શકે છે. સમજી વિચારી ને વ્યવહાર કરવો આપના માટે કરગર હોઈ શકે છે. આપની સાથે થનાર કેટલીક ધટના નો પુર્વભાસ આપને હશે. દેખાવ કરવા થી બચવું. લવ પાર્ટનર થી કેટલાક વિષય માં વિવાદ થઇ શકે છે. વિવાદ માં ન પડતા. બે વિચાર લઈને કામ માં મન નહિ લાગે. ખાસ વિષય પર નિર્ણય અઘરો બનશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સોનેરી

11. કુંભ (Aquarius): જોખમ ભરેલા કામ માં સફળતા મળવા નો યોગ છે. આપના જરૂરી કામ પણ પુરા થઇ જશે. આજ આપ સંતાન સાથે વ્યસ્ત રહેશો. આજ આપને આપના પ્રયત્ન નું ફળ તરત ન પણ મળે. વધુ પૈસા કમાવા ની લાલચ માં આવી ને શેયર સત્તા માં પૈસા ન લગાવા. લવ લાઈફ માં વિરોધી અડચણ નાખી શકે છે. પ્રેમી સાથે સમય જશે. પૈસા કામવા નો શોર્ટકટ લેવા થી બચવું.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

12. મીન (Pisces): ચંદ્રમાં આજ ગોચર કુંડળી માં કર્મ ભાવ માં રહેશે. આપને કાર્યક્ષેત્ર માં સહયોગ અને સફળતા મળી શકે છે. આપને કહેલા કામ થી ધન લાભ થશે.આજ આપ કોઈ ની સાથે ફાલતું સમય ખર્ચી શકો છો. પાર્ટનર ની સાથે આપને ભાવનાત્મક જોડાણ માં ખુબ અઘરું અનુભવાશે. કાર્યક્ષેત્ર અને બીઝનેસ માં દુશ્મનો પર જીત મળી શકે છે. નવું કામ પણ મળી શકે છે. આળસ છોડી દેવી નહીતર મોટું નુકસાન થઇ શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here