10 જુલાઈ 2018નું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ..વાંચો તમારો શુભ અંક અને શુભ રંગ

1. મેષ (Aries): જે પ્રશ્ન થી આપ હેરાન હતા, તેના જવાબ આજે આપને મળી શકે છે. આજ જે પરિણામ આવશે, તે આપના તરફી હોઈ શકે છે. આપ ઘણા વ્યસ્ત અને સક્રિય રહશો. આપની દિનચર્યા માં થોડો બદલાવ પણ થઇ શકે છે જેને ફાયદો આપને મળશે. દામ્પત્યજીવન માં કોઈ રીત ની મુશ્કેલી નહિ રહે. જુના વિષય નો ઉકેલ આવશે. નોકારીપેશા લોકો ને અચાનક ધન લાભ થઇ શકે છે. પ્રમોશન નો રસ્તો ખુલી શકે ચછે. તબિયત સામાન્ય રહશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

2.વૃષભ (Taurus):આપની રાશિ માં ચંદ્રમાં હોવા થી કામ પુરા થઇ શકશે. સમય ની સાથે બધું ઠીક થઇ જશે. મહત્વપૂર્ણ કામ અને નિર્ણય આજ થવા નો યોગ બની રહ્યો છે. કેટલાક લોકો થી વાતચીત થોડી તીખી થઇ શકે છે. પાર્ટનર દિલ માં છુપાયેલ વાત કહશે. કઈક નવું સાંભળવા માટે તૈયાર રહજો. નિવેશ ના વિષય માં સાવધાન રહેવું જોશે. કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ લઈને નિવેશ કરવો. કાર્યક્ષેત્ર માં પણ સહયોગ મળી શકે છે. માથા નો દુખાવો રહશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

3. મિથુન (Gemini):કઈક નવું કામ કરવા ની પ્લાનિંગ કરી શકો છો. નોકરી બદલવા નો પ્રયત્ન કરશો. અઘરા વિષય માં આપની રૂચી વધી શકે છે. આજ આપ આપના દૃષ્ટિકોણ માં પરિવર્તન અનુભવશો. તબિયત સંબંધી ચિંતા રહશે. જીવનસાથી થી મતભેદ થવા નો યોગ બની રહ્યો છે. સમય કાઢવા નો પ્રયત્ન કરવો. આજ કામકાજ વધુ રહશે. વિચારેલ કામ પુરા કરવા માટે દિવસ ઠીક ન કહી શકાય. તબિયત માં કોઈ ખાસ સુધાર નહિ જણાય.
શુભ અંક : ૮
શુભ રંગ : વાદળી

4. કર્ક (Cancer):ચતુરાઈ થી આપ મુશ્કેલી નું સમાધાન કરી લેશો. જે પરિસ્થિતિ ને કારણે આપનું મુડ ખરાબ થાય છે તેના થી બચવા નો પ્રયત્ન કરવો. પૈસા ની સમસ્યા નો ઉકેલ આવશે. જુના દુશ્મન આપને હેરાન કરી શકે છે. લવ પ્રપોઝલ મોકલી શકો છો. આપના માટે દિવસ સારો છે. વાણી પર નિયંત્રણ રાખવું જોશે. ઓફીસ માં વિવાદ નો યોગ બની રહ્યો છે. બીઝનેસ માં નવા ભાગીદાર બનશે.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

5. સિંહ (Lio):ગોચર કુંડળી ના દસમાં ભાવ માં ચંદ્રમાં હોવા થી કામ પુરા થઇ જશે. નવા કામ કરવા નો પ્રયત્ન અને રૂટીન કામ ઉકેલવા માટે સમય સારો છે. આજ થવા વાળો બીઝનેસ ના સોદા આપના માટે ફાયદાકારક હોઈ શકે છે. આપ થોડા સાવચેત રહજો. પ્રેમીઓ માટે સમય સારો છે. પ્રેમ કે લગ્ન માટે કોઈ ને પ્રપોઝ પણ કરી શકો છો. કામ ની પ્રગતી ની કોઈ મોટી યોજના આજે બની શકે છે. તબિયત ઠીકઠાક રહશે.
શુભ અંક : ૪
શુભ રંગ : સફેદ

6. કન્યા (Virgo): બીજા નો સહયોગ કરવા થી આપનો દિવસ સારો રહશે. ઓફીસ માં ચાલી રહેલું કામ પૂરી રીતે સફળ થશે. કોઈ નવી વ્યક્તિ થી મુલાકાત નો યોગ છે. મીઠી લવ લાઈફ માં અચાનક બદલાવ નો યોગ બની રહ્યો છે. આપની કોઈ વાત થી પ્રેમ સંબંધ માં ખટાસ આવી શકે છે. ધન લાભ થવા નો યોગ બની રહ્યો છે. નોકારીપેશા લોકો માટે સમય સારો છે. આજ આપનું ઈન્ટરવ્યું થઇ શકે છે, ઘણી હદ સુધી સફળ રહશે.
શુભ અંક : ૨
શુભ રંગ : સોનેરી

7. તુલા (Libra):કોઈ ખાસ જાણકારી આપને મળી શકે છે. કેટલાક સ્માંબંધ માં સંતુલન બનવા માં આપ સફળ રહશો. આપનો ખર્ચ વધી શકે છે. બીઝનેસ માં વિચારેલો ફાયદો ન થવા થી હેરાન થઇ શકો છો. આપની લવ લાઈફ માં કેટલાક બદલાવ આવવા ના છે. પ્રેમ સંબંધ માં તણાવ વધી શકે છે. જીવનસાથી થી અનબન થવા નો યોગ બની રહ્યો છે. પ્રોફેશનલ લાઈફ ઠીકઠાક રહશે. વિધાર્થીઓ માટે દિવસ સામાન્ય રહશે. નાના બાળક ની તબિયત ને લઈને આપની ચિંતા વધી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબુની

8. વૃશ્ચિક (Scorpio):બીઝનેસ અને કામ ધંધા માં મન લાગશે. ખાસ કામ પુરા કરવા ની દિશા માં તૈયારી કરવી. આપને સફળતા મળી શકે છે. ફાલતું ખર્ચ વધી શકે છે. આપની લવ લાઈફ સારી રહશે. જીવનસાથી થી ઉપહાર મળશે. ધન લાભ માટે થોડી મહેનત કરવી પડશે. વિધાર્થીઓ ને આગળ વધવાની તક મળશે. આ રાશિ ના લોકો જોબ બદલવા નું મન બનાવી શકે છે. તબિયત પર ધ્યાન દેવું. વધુ ગરમ વસ્તુ ખાવા થી બચવું.
શુભ અંક : ૭
શુભ રંગ : ભૂરો

9.ધન (Sagittarius):આપની મુલાકાત સાચા વ્યક્તિ સાથે થઇ શકે છે. કામ પર ધ્યાન દેવું. આપને ઓફીસ ના કેટલાક કામ માં બદલાવ પણ કરવો પડી શકે છે. દામ્પત્યજીવન માં નવી ખુશીઓ આવશે. પ્રેમ સંબંધ ને લઈને સાવધાન રહેવું. પાર્ટનર ની ભાવનાઓ સમજી જશો, તો પાર્ટનર વધુ ખુશ થશે. બીઝનેસ માટે મોટી યાત્રા કરવી પડી શકે છે. બીઝનેસ માં લેવડ- દેવળ માં સાવધાની રાખવી. વિધાર્થીઓ ને મહેનત અને કોન્ફીડન્સ થી સફળતા મળી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : મજેન્ટા

10. મકર(Capricorn):નોકરી બદલવા કે વર્તમાન જગ્યા પર પ્રમોશન નો પ્રયત્ન કરી રહ્યા છો, તો સફળતા મળી શકે છે. કઈક નવી અને સારી તક આપને જલ્દી મળી શકે છે. વેતન વુધ્ધિ ની વાત ,મન માં છે, તો તેને કહેવા ની રીત વિચારી લેવી. કોઈ જુનું રોગ હેરાન કરી શકે છે. તબિયત ના વિષય માં બેદરકારી ન કરવી. બીઝનેસ માં ઉતાવ- ચઢાવ ના સંકેત મળશે. નોકરી માં મહેનત પણ વધુ રહશે. વિધાર્થીઓ માટે દિવસ શુભ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

11. કુંભ (Aquarius): ધન લાભ નો યોગ બની રહ્યો છે કે કોઈ સારી ખબર મળી શકે છે. એનાથી આપ ખુશ થઇ જશો. આપને ઘણા લોકો વિષે નવી અને રહસ્યમય વાત મળી શકે છે. આપની સાથે કામ કરવા વાળા લોકો માં કોઈ આપની ટેન્શન દુર કરી શકે છે. લવ લાઈફ ની કોઈ જૂની મુશ્કેલી પૂરી થશે. જીવનસાથી નો સહયોગ મળશે. પ્રેમી થી વિવાદ થવા નો યોગ બની રહ્યો છે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

12. મીન (Pisces): આપની મહત્વકાંક્ષા વધુ રહશે. કરિયર માં ઉન્નતી ના રસ્તા પર જવા માટે આપને કોઈ આઈડિયા મળી શકે છે. કોઈ વાત ને તુલ ન દેવી અને કોઈ વાત પર જરૂરત થી વધુ પ્રતિક્રિયા ન કરવી. પાર્ટનર ની ભાવનાઓ ને સમજવા અને તેના મન ના ઘાવ ભરવા નો સમય છે. પાર્ટનર ને સમય દેશો તો સંબંધ મજબુત થઇ જશે. આજ આપને કાર્યક્ષેત્ર અને બીઝનેસ માં સાવધાન રહ્વું જરૂરી છે. ભોજન માં ધ્યાન રાખવું અને તીખું તળેલું ન ખાવું.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

Author: વિશાલ શાસ્ત્રી (GujjuRocks Team)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!