ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

ઝિવા સિંહ ધોનીની આ તસ્વીરો જોઈને તમે પણ કહેશો, આનાથી ક્યૂટ ચીયર લીડર કોઈ ન હોઈ શકે!

ભારતના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને તેમની સુંદર પત્ની સાક્ષી ધોનીની દીકરી ઝિવા ધોની તેના જન્મથી જ ઇન્સ્ટાગ્રામ પર અને લોકોના દિલ પર રાજ કરી રહી છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

ઝિવાની તેના માતા અને પિતા સાથેની ક્યૂટ બોન્ડિંગ અવારનવાર ફોટોસ અને વિડિયોઝ દ્વારા આપણને જોવા મળે છે. મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી અવારનવાર ઝિવાની સુંદર ક્યૂટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે.

ઝિવા ધોનીના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. અને તેનું ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ એકાઉન્ટ છે.

 

View this post on Instagram

 

Travel times !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

હાલ ઝિવા ધોની આઈસીસી વર્લ્ડ કપમાં પોતાના પપ્પાને સપોર્ટ કરવા માટે લંડનમાં છે. મેચ દરમ્યાન તે મહેન્દ્ર સિંહ ધોનીને ખૂબ જ ક્યૂટ રીતે ચીયર કરતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

વીડિયોમાં તે ‘કમ ઓન ડેડી’ કે ‘ગો ડેડી’ એવી બૂમો પાડીને ધોનીને ચીયર કરી રહી છે. આ જોઈને તમે ચોક્કસથી જ માની જશો કે આ વર્લ્ડકપમાં સૌથી ક્યૂટ ચીયર લીડર ઝિવા ધોની જ છે.

 

View this post on Instagram

 

#cwc19

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.