જાણવા જેવું જીવનશૈલી પ્રવાસ

21 વર્ષની ઉંમરમાં ફરી લીધા વિશ્વના તમામ દેશો, 196 દેશો ફરવાવાળી પહેલી મહિલા બનીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

વિશ્વમાં એવા ઘણા લોકો હોય છે કે જેમને કઈંક જુદું કરી બતાવવાની ઈચ્છા હોય છે. આવી જ એક છોકરી છે કે જેને 21 વર્ષની ઉંમરમાં જ દુનિયાના બધા જ 196 દેશો ફરવાવાળી પહેલી મહિલા બનીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો.

લેક્સી એલ્ફોર્ડે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને તેની યાત્રાનો રેકોર્ડ સોંપી દીધો છે. લેક્સી પહેલા વિશ્વના તમામ દેશો ફરવાનો રેકોર્ડ કેસી દ પેકોલના નામે હતો. લેક્સી અનુસાર, આ યાત્રા દરમ્યાન તે ઈન્ટરનેટથી દૂર રહી પરંતુ દુનિયાથી જોડાયેલી રહી. ગઈ 31 મેએ, લેક્સી એલ્ફોર્ડે બધા જ 196 સ્વતંત્ર દેશોની મુસાફરી પુરી કરી. આ માટે તેને તેના માતાપિતાનું સમર્થન પણ મળ્યું.

 

View this post on Instagram

 

When I mention traveling to Turkmenistan, people have been giving me this blank confused stare then ask what is it- a place, a city, what? ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ So here’s 5 interesting facts about the little known country of Turkmenistan: ⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ – After Kazakhstan, Turkmenistan is the least densely populated country in Central Asia with less than 6 million people living there. It’s also one of the least visited countries in the world. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ – Turkmenistan has been at the crossroads of Islamic civilization since medieval times and its home to several UNESCO Silk Road cities. It was annexed by the Russian Empire in 1800’s then became apart of the Soviet Union in 1924. The country gained independence in 1991. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ – Turkmenistan is ruled by ‘Presidents for Life’ and since it’s independence there’s only been two (very eccentric) presidents. One of them even renamed the days of the week after Turkmen heroes, including himself 😂 ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ – Turkmenistan has the 6th largest natural gas reserves in the world which gives an explanation to the very apparent wealth throughout Ashgabat. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ – Considered the North Korea of Central Asia, Turkmenistan is one of the hardest countries to travel to because of strict visa applications requiring tour agencies and a mandatory guide. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ This photo by @fearlessandfar was taken at the Monument of Neutrality in Ashgabat (think Las Vegas meets Pyongyang). Huge thank you to @lupinetravel for putting together such an epic itinerary for us! If you’re interested in going to Turkmenistan, they’re definitely the people you’ll want to arrange your tour with.

A post shared by Lexie Alford (@lexielimitless) on

લેક્સીના માતાપિતાની ટ્રાવેલ એજન્સી છે. નાનપણથી જ એ પોતાના ઘરમાં આવો જ માહોલ જોઈને મોટી થઇ છે. લેક્સીના જણાવ્યા અનુસાર, દર વર્ષે તેને માતા પિતા તેને સ્કૂલથી કાઢીને કેટલાક અઠવાડિયાઓ માટે અલગ જગ્યાઓ પર ભણવા માટે મોકલી દેતા હતા.

 

View this post on Instagram

 

I’ve been coming to a really important realization: your interpretation of a country has nothing to do with the country itself. Its your mindset that defines whether or not you enjoy the time you spend in a place. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ Since September I’ve been reflecting on the experiences I’ve had in Africa. To be honest, spending almost 3 months last summer in 20+ countries throughout West & Central Africa was really rough on my mental health. The language barriers, intense cultural differences, constant movements… it can be really depressing and lonely at times. I had never thought about giving up & going home until I started seriously traveling in this area of the world. But that’s when I was reminded of the quote, “I didn’t come this far to only come this far”⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ I’m so happy that after this last fantastic trip to 5 countries throughout Africa I had a total shift in perspective! The places I traveled to were somewhat similar to where I was before but this time something was different. I’m starting to slow down. My mind is more open and prepared to absorb everything, even the frustrating bits, with patience & gratitude. It’s crazy that I’ve traveled to 189 countries now and somehow I still feel like I’m just beginning to understand the ways of the world. There’s so much left to learn!!

A post shared by Lexie Alford (@lexielimitless) on

લેક્સી જણાવે છે કે વિશ્વભરમાં ફરવું તો તેના જીવનમાં બાળપણથી જ સામેલ હતું. જેમ જેમ તે મોટી થતી ગઈ, તેને માતાપિતા તેને કંબોડીયાના તરતા ગામોથી દુબઈના બુર્જ ખલિફા, આર્જેન્ટિનાના છેડા પર આવેલા ઉશુઆયાથી મિસ્રના પિરામિડસ સુધી લઇ ગયા હતા. તેઓએ લેક્સીને વિશ્વના દરેક સ્થાનનું મહત્વ સમજાવ્યું. આ બધાનો જ તેના પર ઘણો પ્રભાવ પડ્યો. લેક્સીને હંમેશા બીજા દેશોમાં રહી રહેલા લોકોના જીવન વિશે જાણવાની ઉત્સુકતા રહેતી હતી.

 

View this post on Instagram

 

A glimpse into the colourful tradition and culture of Pakistan✨ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ One of the first things I noticed when I arrived in Islamabad was how gorgeous and stylish the women are. I really wanted wear some of their beautiful clothes while traveling here which is why I was so excited to go shopping with @anushaesays . She helped me find this shalwar kameez which is the tradition trousers and long shirt that are commonly worn in South Asia. We later found this amazing headdress in a little shop in Karimabad when the whole @cpicglobal gang played dress up for an hour😂 ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ Side note to all the Pakistani ladies: Is this called a tribal kuchi headpiece? I forgot to ask the shopkeeper & I would love to know more about it!😇 ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ Photos by @fearlessandfar

A post shared by Lexie Alford (@lexielimitless) on

લેક્સીનો હેતુ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ન હતો, પણ લોકોએ તેને પર એવો વિશ્વાસ દાખવો કે તે એવું પણ કરી શકે છે, એ પછી લેકસી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી. 12મા ધોરણનો અભ્યાસ ખતમ થયા બાદ તે આ કામમાં લાગી ગઈ.

 

View this post on Instagram

 

Thinking about all the dogs I’ve met this year :’)

A post shared by Lexie Alford (@lexielimitless) on

લેક્સીએ કહ્યું, ‘વર્લ્ડ રેકોર્ડ બનાવવા વિશે મેં પહેલીવાર ઓક્ટોબર 2016માં વિચાર્યું હતું. ત્યારે હું કેલિફોર્નિયામાં પોતાના ઘરે હતી. હાઈસ્કૂલ પણ 2 વર્ષ પહેલા જ ખતમ કરી ચુકી હતી. અને લોકલ કોલેજથી એસોસિએટ ડિગ્રી પણ મળી ગઈ હતી. હું એક વર્ષ ડ્રોપ કરીને રેકોર્ડ બનાવવા માટે આખો સમય આપવા માટે તૈયાર હતી.’ 18 વર્ષની ઉમર સુધીમાં એ 72 દેશો ફરી ચુકી હતી.

 

View this post on Instagram

 

Misunderstood creatures 🐍 I honestly did a terrible job planning my trip in Sri Lanka. I usually try to get away from cities and tourist traps to get a more authentic feel for the country I’m visiting. Choosing the path less traveled can occasionally/inevitably lead to unexpected complications, wasted time and frustration. Sometimes we miss once in a lifetime opportunities. Sometimes our experiences don’t live up to the expectations we created in our minds. And that’s to be expected! Being able to accept that things didn’t go the way you wanted them to and making the best of it anyway is a really important life lesson traveling has taught me. This photo reminds me that even mistakes can result in something beautiful & unexpected

A post shared by Lexie Alford (@lexielimitless) on

ત્યારે વર્ષ 2016માં લેકસીએ વિશ્વના દરેક દેશો ફરવાના મિશન પર કામ કરવાનું શરુ કરી દીધું. ફરવું કોઈ સસ્તો શોખ તો છે નહિ, એટલે લેકસીએ આ વસ્તુને લઈને ઘણી યોજનાઓ બનાવી અને પોતાના ખર્ચાઓ જાતે કાઢયા. તેને 12 વર્ષની ઉંમરથી જ સેવિંગ કરી રહી હતી. ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પેજની મદદથી તેને ઘણા સ્પોન્સર મળ્યા પણ તેને અધિકારીક રીતે કોઈને સ્પોન્સર બનાવ્યા નહિ. પોતાની આખી યાત્રા દરમ્યાન લેકસીએ ઘણી તસવીરો લીધી અને બ્લોગ્સ લખ્યા. સાથે જ ઘણા ટ્રાવેલ શો હોસ્ટ કર્યા, જે હજુ સુધી ઓનએર નથી થયા.

 

View this post on Instagram

 

Nothing but LOVE from every country in the world!⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ When I started traveling, I never imagined that so many wonderful people would come along on my journey. Now it feels like YOU all are right here with me. I’m so humbled and grateful for that. There’s so many parts of the world that are completely off the radar for most tourists. Because of the media, people assume that places like these are off limits due to conflict and security threats. I hope by sharing my experiences that I can help encourage people to think twice about misunderstood countries. There really is so much KINDNESS everywhere! ⠀⠀⠀⠀⠀⠀⠀⠀⠀ Countries included in this post: #Madagascar, #Turkmenistan, #SaudiArabia, #Guinea, #Pakistan, #Jordan, #Uganda, #Ethiopia, #IraqiKurdistan & #Uzbekistan.

A post shared by Lexie Alford (@lexielimitless) on

લેકસીએ જણાવ્યું કે દરેક દેશ વિશે માહિતી ભેગી કરી, અને સસ્તા હોટલો વિશે જાણકારી મેળવી. તેને કહ્યું કે પાકિસ્તાન અને  વેનેઝુએલામાં તેને ઘણું કુદરતી સૌન્દ્રય જોવા મળ્યું અને આફ્રિકામાં ભાષાના કારણે ઘણી તકલીફો પડી. કોઈ પણ દેશમાં ગઈ તો ત્યાંનું સીમકાર્ડ પણ નથી લીધું, આનાથી ત્યાંની સંસ્કૃતિ વિશે જાણવાની તેને સારી તક મળી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks