IPLની ચાલુ મેચમાં જ ધોનીની સેનાએ એમ્પાયરને ઘેરી લીધા, 4 મિનિટ સુધી મેચ બંધ રહી, શું ધોની અને એમ્પાયર વચ્ચે થઇ હતી માથાકૂટ ? જાણો સમગ્ર મામલો
આખરે ધોનીએ શા કારણે રોકવી દીધી હતી 4 મિનિટ માટે ગુજરાત સામેની મેચ ? CSKના ખેલાડીઓએ પણ એમ્પાયરને ઘેરી લીધા હતા, જાણો કારણ MS Dhoni Controversy…