વડોદરામાં ભત્રીજાએ જ બે-બે બાળકોની માતા એવી કાકી જયારે ધાબા ઉપર કપડાં સૂકવતી હતી ત્યારે ખેંચી જઈને સુખ માણતો અને પછી

સંસ્કારી નગરીમાં કુટુંબી ભત્રીજાએ બે બાળકોની માતા સાથે સુખ માણતો અને ત્યારે જ….

ગુજરાતમાંથી હવે મહિલાઓ સાથેના અત્યાચાર અને દુષ્કર્મ આચરવાની ઘણી ફરિયાદો સામે આવી રહી છે. આજે મહિલાઓ પોતાના ઘરની અંદર પણ પોતાની જાતને સુરક્ષિત નથી સમજતી, વાસનાના ભૂખ્યા લોકો હવે ઘરની બહાર નહિ ઘરની અંદર પણ જોવા મળી રહ્યા છે. આવી જ ઘણી ઘટનાઓના સમાચાર પણ સતત સોશિયલ મીડિયા અને સમાચારમાં સાંભળવા મળતા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાગદ્રા ગામેથી સામે આવી છે, જ્યાં એક ભત્રીજાએ જ પોતાની કાકી ઉપર ખરાબ નજર રાખી અને તેમની સાથે બજળજબરી કરી હતી. જે અંગેની ફરિયાદ કાકીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પરણિતા જયારે પોતાના ઘરની અગાશી ઉપર સાંજના સમયે કપડાં સુકાવવા માટે ગઈ હતી તે જ સમયે તેમના કૌટુંબિક ભત્રીજો ત્યાં આવી ચઢ્યો હતો અને પરણિતા સાથે બળજબરી કરવા લાગ્યો હતો. પરણીતાએ બૂમ પાડવાનો પ્રયત્ન કરતા તેનું મોઢું દબાવી દઈ ઘર પાસે આવેલી અડારીમાં બળજબરીપૂર્વક ખેંચી લઈ ગયો હતો અને બૂમો પાડી તો ખરાબ પરિણામની  ધમકી પણ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન જ પરિણીતાની દેરાણી ધાબા ઉપર આવી જતા યુવક કપડાં લઈને નાસી છૂટ્યો હતો.

આ ઘટના બાદ તરત જ દેરાણીએ પીડિત મહિલાના પતિ અને તેના પતિ બંનેને બોલાવી જાણ કરી હતી. અગાઉ પણ ચારેક વખત વિજયે આવું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ કુટુંબી યુવક અને સમાજમાં ઈજ્જતને લીધે સમાધાન કર્યું હતું. ત્રણેક દિવસ અગાઉ બનેલા બનાવને લઇને આ વખતે સમાધાન ન થતાં છેવટે પીડિત મહિલાએ બોડેલી પોલીસ મથકે જઈને બળાત્કારની ફરિયાદ નોંધાવતાં આરોપી યુવકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel