હેલ્થ

જો તમને વજન વધારાની તકલીફ છે તો અજમાવો આ ડ્રિન્ક, ઉતરી શકે છે ઘણું વજન

આજકાલ જંક ફૂડના કારણે દર બીજો માણસ મોટાપાનો ભોગ બને છે. પછી વજન ઘટાડવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે. વજન ઘટાડવા માટે જીમથી લઈને ડાઈટથી લઈને ટ્રીટમેન્ટ સુધીના ઉપાય અજમાવતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવો ઉપાય બતાવતા જઇ રહ્યા છે. જેનાથી થોડા જ દિવસમાં પેટની ચરબી ઘટી જાય છે.

Image Source

તકમરીયાના બીજ અને લીંબુના રસથી બૅલ ડ્રિન્કના સેવનથી આસનાથી તેનું વજન ઘટાડે છે. વજન ઘટાડવાથીની સાથે સાથે ઘણી બીમારીઓથી પણ છુટકારો થઇ શકે છે. આ ડ્રિન્કની ખાસિયત એ છે કે વજન ઘટાડવાની સાથે બોડીને પણ ડીટોક્સ કરે છે.આ નેચરલ ઉપાય થી કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. સાથે જ ઘણી સસ્તી પડે છે.

આ ડ્રિક બનાવવા માટે સૌ પ્રથમ એક કપમાં પાણી લો. ત્યરબાદ તેમાં 1 ચમચો તકમરીયાના બીજ ઉમેરો. ત્યારબાદ તેમાં 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચા મધ ઉમેરો। આ ડ્રીંકને આખિરત એમનેમ જ રહેવા દો.બીજા દિવસે દસવારે બ્રેકફાસ્ટ કરતા પહેલા 30 મિનિટ પહેલા આ ડ્રીંકનું સેવન કરો. થોડા જ દિવસોમાં મોટાપા એટલે કે પેટની ચરબી દૂર થઇ જશે.

Image Source

તકમરીયા બીજમાં ફેટ બર્નિંગ અને ક્લિઝિંગનો ગન હોય છે. જે ફેટને ઓછી કરવામાં ઉપયોગી થાય છે.સાથે જ બોડીને ડીટોક્સ કરે છે. સાથે જ તકમરીયામાં પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ જેવા મિનરલ હોય છે. જો મેટાબોલિઝ્મ અને ડાઇઝેશનમાં મદદ કરે છે. સાથે એનર્જી માટે સ્ટોર ફેટનો ઉપયોગ કરી શરીરમાં રહેલા ટોક્સિનને કાઢવામાં મદદ કરે છે.

લીંબુનો રસમાં વિટામિન સી ભરપૂર હોય છે. જે આપણી શરીરની સિસ્ટમને બીમારીથી લડવા અને રોકવા માટે ક્ષમતા આપે છે.લીંબુમાં ઘણા જાતના એન્ટીએક્સીડેન્ટ હોય છે.જે આપણા શરીરનેટોક્સિન અને બેકેટરિયાને બહાર કાઢવામાં મદદ કરે છે.

Image Source

જો તમે ઈચ્છો તો તમે વેટલોસ મધનો ઉપયોગ કરી શકો છો. આ ડ્રિન્કને મીઠું કરવાના ઉદેશ્યથી કામ કરે છે.સાથે જ શરીરમાં પોષક તત્વ ને શોષણ કરવા માટે પેટની ક્ષમતાને વધારે છે.એન્ટી એક્સિડન્ટ નના વધારે પ્રમાણનેકારણ મધ એન્ટી એજિંગ તત્વ જેવું કામ કરે છે.

Image Source

સવારે ખાલી પેટ પાણી પીવાથી ફાયદા છે. તેથી સવારે ખાલી પેટે 1 કપ અથવા 1 ગ્લાસ જેટલું પાણી પી શકાય છે.આ ડ્રિન્ક પીવાથી તમારેવારંવાર બાથરૂમ જાવું પડે છે.ઓ આ લેવાથી તમને કોઈ પરેશાની હોય તો આ ડ્રિન્ક લેવાનું તુરંત જ બન્ધ કરી એકસપોર્ટની સલાહ લઈને જ પીવું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks