રવાના લોટનો ઉપયોગ કરીને બનાવો એકદમ ટેસ્ટી ટેસ્ટી વેજ રવા અપ્પમ ..!!!

0

વેજ રવા અપ્પમ આમ તો બનાવવા એકદમ સહેલા ને સરળ છે. ને સાથે તેમાં ઘણા બધા શાકભાજીનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને બનાવવામાં તો હેલ્ધી ને પૌષ્ટિક પણ છે. જે સવારે કે સાંજે નાસ્તામાં બનાવી શકાય છે. તો ચાલો જોઈએ આજે વેજીટેબાલ રવા આપ્પમ કેવી રીતે બનાવવી તેની રીતે અને સાથે સાથે સામગ્રી પણ.
સામગ્રી

વેજ રવા અપમ બનાવા માટેની સામગ્રી :

  • રવો 1 કપ
  • દહી 1 કપ
  • ડુંગળી 1 નંગ
  • કેપ્સિકમ 1નંગ
  • ટમેટા 1 નંગ
  • આદુ 1ચમચી
  • લસણ 1 ચમચી
  • લીલા મરચા 3 નંગ
  • ધાણા 2ચમચી
  • મીઠુ 1 ચમચી
  • ઝીરું 1 ચમચી
  • મરી પાવડર 1/2 ચમચી
  • પાણી 2 કપ
  • બેકિંગ સોડા 1/4 ચમચી

રીત
સૌપ્રથમ એક બૉઉલ માં રવો એડ કરી એમાં દહીં એડ કરો પછી એમાં ડુંગળી ટામેટા આદુ લસણ મરચા બધું એડ કરી મિક્સ કરી લો અને પાણી એડ કરી ફરી બરોબર મિક્સ કરી લો મિક્સ કરી
એને રેસ્ટ આપો થોડી વાર પછી એમાં બેકિંગ સોડા એડ કરો અને જરૂર પડે તો પાણી એડ કરી મિક્સ કરી લો
પછી જો તમારી પાસે અપ્પમ નુ ક પછી ઈડલી નુ કુકર હોઈ એમાં બેક કરી લો
પછી સાચવીને તેને ફેરવી લો.
તૈયાર થઈ એટલે એને ચટણી સાથે સર્વ કરું કા તો ટમેટા સોસ સાથે તમારા બાળકો ને સરસ લાગશે અને નાસ્તા માં પણ આપી શકો તો આ રેસીપી જરૂર થી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી

રેસીપીનો વિડીયો:


આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… 
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here