ખબર ફિલ્મી દુનિયા

નેહા કક્કરનાં લગ્નની ક્યારે પણ ના જોઈ હોય એવી તસ્વીર, પતિને સરાજાહેર કરી હતી કિસ- જુઓ 11 તસ્વીર એક ક્લિકે

આ કોનું બાળક રમાડી રહી છે નેહા કક્કડ? જુઓ પતિને ખુલ્લેઆમ હોંઠ પર તસતસતા ચૂંબન કર્યું

બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કર આજકાલ તેના લગ્નને લઈને ઘણી ચર્ચામાં રહે છે. નેહાએ 24 ઓક્ટોબરન રોજ તેના બોયફ્રેડન રોહનપ્રિત સિંહ સાથે લગ્ન કર્યા હતા. જે બાદ બંનેના લગ્નની તસ્વીર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

Image source

બંનેએ 24 ઓક્ટોબરના બપોરે દિલ્લીના ગુરદ્વારમાં આનંદ કારજની રસમ બાદ સાંજે સંબંધીઓ અને નજીકના દોસ્તો અને ઇન્ડસ્ટ્રીઝના ગણ્યા-ગાંઠ્યા લોકો માટે લગ્નનું સેલિબ્રેશન રાખ્યું હતું.

Image source

નેહા કક્કર અને રોહનપ્રિત સિંહે વેડિગ તસ્વીર તેના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કરી છે. નેહા કક્કર-રોહનપ્રિત સિંહની આ તસ્વીરમાં ફેન્સનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે.

Image source

નેહા કક્કર અને રોહનપ્રિત સિંહે તેના લગ્નમાં ફાલ્ગુની શાને પીકોક ઇન્ડિયા ડિઝાઈનરના ડ્રેસમાં નજરે આવ્યા હતા. નેહા કક્કરએ લાલ કલરના ચણિયાચોલી પર પસંદગી ઉતારી હતી.

Image source

નેહા કક્કરનાં ચણિયાચોલી પર સિલ્વર એમ્બ્રોડરી છે. આ સાથે જ નેહા કક્કરે હેવી નેકલેસ, ઝુમકા અને મોટી નથણી અને બંગડી સાથે ક્લીરે પહેરીને તેના દુલ્હન લુકને પૂરો કર્યો હતો.

Image source

તો સિંગર રોહનપ્રિત સિંહે લાઈટ પિંક અને રેડ કલરની શેરવાની પહેરી હતી. આ સાથે જ રોહનપ્રીતે લાલ કલરની પાઘડી બાંધી હતી. કપલ મેચિંગ આઉટફિટમાં એક સાથે ઘણું ખુબસુરત લાગી રહ્યું હતું.

Image source

અમુક તસ્વીરમાં નેહા કક્કર પિંક કલરના ચણિયાચોલીમાં નજરે આવે છે. તો રોહનપ્રિત વ્હાઇટશૂટમાં નજરે આવે છે.

Image source

બંને એક તસ્વીરમાં એક સાથે ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. જેમાં બંને એકબીજાને પ્રેમ ભરી નજરથી જોઈ રહ્યા છે.

Image source

બંનેને જોઈને ખબર પડે છે કે, લગ્ન બાદ આ કપલ ઘણું ખુશ છે. એક તસ્વીરમાં નેહા કક્કર બધાની સામે રોહનપ્રિતને પ્રપોઝ કરતી જોવા મળે છે.

Image source

અન્ય એક તસ્વીરમાં નેહા સરાજાહેર રોહનપ્રિતને કિસ કરી રહી છે. નેહાના લગ્નની રસમો જ્યારથી શરૂ થઇ છે ત્યારથી તેની તસ્વીર સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જણાવી દઈએ કે, નેહા કક્કરે હિન્દૂ યુવતીની જેમ લગ્ન બાદ નામ બદલી નાખ્યું છે. નેહાએ સોશિયલ મીડિયામાં નવા નામનું એલાન કર્યું છે.

Image source

જણાવી દઈએ કે, નેહા કક્કર અને રોહનપ્રિત સિંહ થોડા જ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. નેહા કક્કર કરતા રોહનપ્રિત 6 વર્ષ નાનો છે. રોહનપ્રિત સિંહએ 2007માં ‘સા રે ગા મા પા લિલ ચેમ્પ્સ’થી કરિયરની શરૂઆત કરી હતી.