ખબર

WHOનો યુ ટર્ન લઈને આખી દુનિયાને મૂર્ખ બનાવી, હવે બોલ્યા કે “કોરોનાની સૌથી પહેલા સૂચના ચીને નહિ પરંતુ.”

હાલમાં કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે, અને તેના કારણે લાખો લોકો તેનો શિકાર પણ બની રહ્યા છે, અત્યાર સુધીની માહિતી પ્રમાણે કોરોના વાયરસના પહેલા કેસની પુષ્ટિ ચીનની અંદર થઇ હતી પરંતુ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇશેન દ્વારા એક નવો વળાંક આપતા કહેવામાં આવ્યું છે કે તેમને સૌ પ્રથમ કોરોના વાયરસની સૂચના આપી હતી.

Image Source

ડબ્લ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે વુહાનમાં ન્યુમોનિયા જેવા કેસ વિષે સૌથી પહેલા માહિતી ચીન સ્થિત તેમની ઓફિસેથી આપવામાં આવી હતા, ના કે ચીન દ્વારા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા માહિતી અપડેટ કરતા જણાવવામાં આવ્યું છે કે: “અત્યાર સુધી કોરોના સામેની લડાઈ કેવી રીતે લડાઈ, અને આગાઉ ડબ્લ્યુએચઓ દ્વારા જ કહેવામાં આવ્યું કે ગયા વર્ષે 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને કોરોનાના પ્રથમ કેસની માહિતી આપી હતી.” પરંતુ આલમ ડબ્લ્યુએચઓની વેબસાઈટ ઉપર જે મહામારીની ટાઈમલાઈન અપડેટ થઇ છે તેની સાથે એક વિવાદ સંકળાયેલો છે.

Image Source

WHOના ચીફ ટ્ડ્રેસના જણાવ્યા પ્રમાણે 20 એપ્રિલના રોજ ચીનમાં પ્રથમ કેસ નોંધાયો હતો. તેમના દ્વારા એ વાત સ્પષ્ટ કરવામાં નથી આવી કે આ રિપોર્ટ ચીનના અધિકારી ધ્વરા કે કોઈ સૂત્ર ધ્વરા મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન સંગઠને નક્કી કર્યું છે કે આગામી અઢવાડિયામાં કોરોનાના સ્ત્રોતની તપાસ કરવામાં માટે એક ટીમને ચીન મોકલવામાં આવશે. આ નિર્ણય ત્યારે લેવાયો જયારે ચીનની લેબમાંથી કોરોના વાયરસ બહાર નીકળ્યો અને આજે દુનિયાભરમાં ફેલાઈ ગયો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.