ખબર

બે મિત્રો વચ્ચે થયો ફિલ્મ ગુંડાવાળો પ્રેમ, બંને એક જ મહિલા સાથે બાળકો પેદા કરવા તૈયાર અને પછી

આવી જ ગયો ઘોર કળયુગ, 2 મર્દ અને એક સુંદર યુવતી…જાણો અંદરનું રહસ્ય

આજે છોકરો અને છોકરી એકબીજાને ડેટ કરે છે તે વાત તો આપણે બધાએ સાંભળી હોય છે. પરંતુ 2 છોકરાઓ એક જ મહિલાને ડેટ કરે તો કેવું લાગે. આવો જ એક મામલો સામે આવ્યો છે.

Image source

બ્રાઝીલમાં 2 બેસ્ટ ફ્રેન્ડને એક જ મહિલા સાથે પ્રેમ થઇ ગયો છે. આ ત્રણેય એકબીજાને છેલ્લા દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા છે. આ ત્રણેય પારંપરિક કપલની જેમ રેસ્ટોરન્ટ અને ડેટ પર પણ જાય છે. હાલ તો આ લોકોને રિએક્શનનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આ ત્રણેય ભવિષ્યનો પ્લાન પણ બનાવી રહ્યા છે.

Image source

30 વર્ષનો ડીનો ડિસોઝા અને સોલો ગોમ્સ બ્રાઝીલથી છે. તે ગત વર્ષ સ્પેનના બ્રાસીલોનામાં વેકેશનનો આનંદ માણવા માટે બેલારુસના એક બારમા ગયા હતા. અહીં આ લોકોની મુલાકાત 27 વર્ષની ઓલ્ગા સાથે થઇ હતી જે તેના મિત્રો સાથે ડિનર પણ ગઈ હતી. ડીનો અને સોલોએ સાથે જ આ મહિલાને એપ્રોચ કરી હતી. હવે આ ત્રણેય સાથે ડેટ પર જવા લાગ્યા છે.

Image source

આ વિશે વાત કરતાં ડીનોએ કહ્યું હતું કે, સાલો અને હું બાર્સિલોનામાં ફૂટબોલ મેચ જોવા ગયા હતા. અમે ત્યાં ઓલ્ગાને મળી. અમે તેમને ડ્રિક માટે સંપર્ક કર્યો અને અમારી કહાની અહીંથી શરૂ થઈ. અમારા માટે કોઈ મુદ્દો નથી કે અમે ત્રણ લોકો સંબંધમાં છીએ. અમારા માટે જરૂરી કેમેસ્ટ્રી છે. અમારા બધા વચ્ચે સ્ટ્રોંગ કેમેસ્ટ્રી છે.

Image source

ડીનોએ કહ્યું કે, શરૂઆતમાં મિત્રો અને પરિવારના લોકો અમને મેસેજ કરતા હતા. મેસેજમાં તે લોકો સમજવા માંગતા હતા કે આખરે અમારી વચ્ચે ચાલી શું રહ્યું છે. આ સ્થિતિ સામાન્યથી થોડી અલગ હતી. અમે ઘણા સહજ થઈને પરિવાર અને મિત્રોને ઓલ્ગા વિષે જણાવી ચુક્યા છે. હવે લોકો ઘણા સપોર્ટિવ થઇ ગયા છે.

Image source

ડીનો,ઓલ્ગા અને સોલો છેલ્લા દોઢ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હાલ તો આ ત્રણેય ફ્રાન્સમાં રહે છે. આ સાથે જ બાળકો પણ પેદા કરશે. ડિનોએ કહ્યું હતું કે, અમેવ આખી દુનિયા ફરવા માંગીએ છીએ. ધંધો વધારવા માંગીએ છીએ. જિંદગીને બેહદ સિમ્પલ રીતે જીવવા માંગીએ છીએ.