MMS લીક થવા ઉપર અભિનેત્રીએ જણાવ્યું કે “જાણું છું કે ભૂલ થઇ ગઈ, પરંતુ….”

સાઉથ અભિનેત્રી અને ડાન્સર ત્રિશાકર મધુ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં બનેલી છે. થોડા દિવસ પહેલા અભિનેત્રીનો એમએમએસ વાયરલ થયો હતો,

જેના બાદ ત્રિશાકર  દ્વારા ગુસ્સો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેના કારણે અભિનેત્રીને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી. ત્યારે આ બધા વચ્ચે હવે ત્રિશાકર માફી માંગતી જોવા મળી છે અને અભિનેતા પવન સિંહ પાસે મદદની અપીલ પણ કરી છે.

પવન સિંહ પાસે મદદ માંગતા ત્રિશાકર દ્વારા લખવામાં આવ્યું છે કે, “તમે લોકો કઈ પણ આડી અવળી કોમેન્ટ ના કરો. હું મદદ માંગી રહી છું પવન સિંહ પાસે એટલા માટે તેમની સાથે ફોટો લગાવી છે. કારણ કે મને ખબર છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ સાચે મદદ કરી શકે તેમ હોય તો તે પવન સિંહ છે. બાકી લોકો ફક્ત લાંબી લાંબી વાતો કરે છે.”

ત્રિશાકર દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ટ્રોલ થયા બાદ ત્રિશાકર દ્વારા માંફી માંગતા લખવામાં આવ્યું હતું કે, “પ્લીઝ તમે લોકો મારી મદદ ના કરી શકો તો ગાળો પણ ના આપશો. હું માનું છું કે મરાઠી બહુ જ મોટી ભૂલ થઇ ગઈ છે.”

તમને જણાવી દઈએ કે ત્રિશાકર દ્વારા ઘણા મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી દ્વારા ઘણા હોટ ગીતો પણ આપવામાં આવ્યા હતા. જેમાં અભિનેત્રીનો બોલ્ડ અંદાજ પણ જોવા મળ્યો હતો. ત્રિશાકરનો એમએમએસ જયારે લીક થયો ત્યારે અભિનેત્રીના ફોલોઅર્સમાં પણ ઝડપથી વધારો થયો.

Niraj Patel