ખબર

રેલવેએ ટ્રેન ચાલુ કરવા અંગે લીધો મહત્વપૂર્ણ પૂર્ણ નિર્ણય, આ તારીખ સુધીની ટિકિટ કરી કેન્સલ

હાલ લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનને કારણે ઘણા લોકો અલગ-અલગ શહેરમાં ફસાઈ ગયા છે. રેલવે દ્વારા 22 મેથી ફરીથી ટ્રેન ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. જ પરંતુ હવે આ નિર્ણય બદલી દેવામાં આવ્યો છે.

રેલવેએ 30 જૂન સુધી બુક થયેલી ટ્રેન ટિકિટ્સ રદ કરી છે. શ્રમિક સ્પેશિયલ અને સ્પેશિયલ ટ્રેન ચાલુ રહેશે. આ નિર્ણયથી હાલ એમ માનવામાં આવી રહ્યું છે કે 30 જૂન સુધી ટ્રેનની સામાન્ય સેવાઓ શરૂ નહિ થાય. સામાન્ય રીતે ટ્રેનની ટિકિટ્સ 120 દિવસ પહેલા બુક કરી શકાય છે. એવામાં લોકડાઉન પહેલા જ ઘણી ટિકિટ બુક કરવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.