આજે બૉલીવુડ સિતારાઓ જેટલા ચર્ચામાં રહે છે. તેનાથી વધારે સ્ટારકિડ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા બોલીવુડના કોમેડી કિંગ ગોવિંદાએ તેની પુત્રી ટીના સાથે એક ફોટો શૂટ કરાવ્યું હતું.
ગોવિંદા અને તેની પુત્રી ટીના આહુજાએ એક મેગેઝીનના કવરપેજ માટે ફોટો શૂટ કરાવ્યું હતું. પિતા-પુત્રીએ પહેલી વાર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.
આ ફોટો શૂટ કરબનાર શિવમ દુઆએ જણાવ્યું હતું કે, આ ફોટો શૂટ તેની કરિયરનું બેસ્ટ ફોટોશૂટ જણાવ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, પિતા-પુત્રીના સંબંધની ભાવના અને પ્રેમને જે રીતે તસ્વીરમાં ઉતારવામાં આવ્યો છે. જે જૉઇને દર્શકો તેની પુરી કહાની આ તસ્વીર જોઈને જ સમજી જશે.
આ શૂટિંગ દરમિયાન શિવમે જણાવ્યું હતું કે, આ શૂટિંગમાં લાઈટનિંગ, બ્રેકગ્રાઉન્ડ અને એડિટિંગ પર વધારે ધ્યાન આપવું પડ્યું ના હતું. આ સંબંધ એક તસ્વીર માટે પર્યાપ્ત છે.
કેમેરાની પાછળના વ્યવહારને લઈને શિવમે જણાવ્યું હતું કે, ગોવિંદા એક એવો સ્ટાર છે જે ને ઊંચાઈ મેળવ્યા બાદ જમીનથી જોડાયેલા છે.
જેઓએ મારી ઈચ્છા અનુસાર કામ કરવા માટે પૂરતી જગ્યા એન સ્વતંત્રતા આપી છે. લોકોને તેના પ્રત્યે ખોટી માન્યતા છે કે તે દખલઅંદાજી અને શાષકીય અભિનેતા છે. મને તેની સાથે કામ કરતા બિલકુલ એવું લાગ્યું ના હતું.
View this post on Instagram
At the Press Conference in #Vancouver 🌸✨✨ #beautifulevening #amazing #people #canada #love
તો ગોવિંદાની પુત્રી ટીના આહુજા પણ એક સારી એકટર છે. ટીનાએ પણ તેની એક્ટિંગના કારણે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ટીના તેની ખુબસુરતીના કારણે આજે ઇન્સ્ટાગ્રામની કવિન બની ગઈ છે.
ટીના સોશિયલ મીડિયામાં તેની હોટ અને બોલ્ડ અંદાજવળી તસ્વીર શેર કરેતી રહે છે. હાલમાં જ તેનું મિલોના તુમ ગીત રિલીઝ થઇ ચૂક્યું છે. તો ખાસ વાત તો એ છે કે ટીના આહુજાએ સોંગની સાથે ટિક્ટોક પર પણ ડેબ્યુ કરી દીધું છે.
View this post on Instagram
ટીના આહુજાએ તેની બૉલીવુડ કરિયરને લઈને કહ્યું હતું કે,લોકોએ એ કહેવાનું શરૂ કરી દીધું હતું કે હું ફક્ત મારા પિતા સાથે જ કામ કરવા ઈચ્છું છું. તો બીજા ફિલ્મમેકરોએ આ વાત પર ભરોસો કરી મારી પાસે આવ્ય ના હતા. તેથી હું સારી ફિલ્મ કરી શકી ના હતી. હું પહેલા દિવસ જ કહેતી આવું છું કે, મારી પહેલી શરત ફક્ત સારી સ્ક્રીપટ છે. હું મોટા સિતારાઓ સાથે કામ કરવા નથી ઇચ્છતી.
હાલમાં જ ટીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી જેમાં તે પોતાની કઝિન આરતી સિંહ સાથે સ્વિમિંગ પુલમાં પોઝ આપતા જોવા મળે છે.ટીનાએ કોમેડી ફિલ્મ ‘સેકન્ડ હેન્ડ હસ્બંડ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
ટીનાનો આ ગ્લેમરસ લુક અનેક સ્ટાર કિડ્સને ટક્કર આપે છે અને ટીનાને સેલ્ફીનો ખૂબ શોખ છે. આથી જ તે પોતાની સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે. હાલ તેના 110 k ફોલોવર્સ છે ટીના પોતાની ફિટનેસને લઇને પણ ખૂબ સજાગ છે. આથી જ તે જિમમાં પણ ખૂબ પરસેવો વહાવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App