જ્યોતિષ શાસ્ત્ર

જાણો સોમવારે નખ કાપવાનું કેમ હોય છે શુભ? ઊંડું રહસ્ય વાંચો આજે

જો તમારા નખ મોટા થઇ ગયા હોય અને તમે કાપવા માંગતા હોય તો આ પહેલા એ જાણવું જરૂરી છે કે, ક્યાં દિવસે નખને કાપવા જોઈએ. ઘણા લોકો એ વાતનું ધ્યાન નથી રાખતા કે કોઈ પણ દિવસે નખ કાપી લે છે. ગમે તે દિવસ નખ કાપી લેવાથી ઘરમાં ધનની કમી આવવા લાગે છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે. કોઈ પણ દિવસે નખ કાપવાથી ઘરના બધા લોકોને કોઈને કોઈ સમસ્યા રહે છે. તેથી જાણવું જરૂરી છે કે તમારા નખ ક્યારે અને ક્યાં દિવસે કાપવા જોઈએ.

Image Source

હિંદૂ ધર્મમાં બનાવવામાં આવેલી પરંપરા અથવા રીત-રિવાજનું આપણા વડીલો દ્વારા પાલન કરવામાં આવતું હતું. આપણા વડીલો એમ જ પરંપરાનું પાલન કરતા ના હતા પરંતુ તેની પાછળનું કારણ સુનિશ્ચિત વૈજ્ઞાનિક કારણ હતું જેના કારણે આખો સમાજ માન્યતાનું પાલન કરતા હતા. એક સપ્તાહમાં 7 વાર હોય છે. બધા દિવસનું મહત્વ અલગ-અલગ હોય છે. આ 7 દિવસથી જોડાયેલી કોઈને કોઈ વિશેષ પરંપરા અને માન્યતા હોય છે.

Image Source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રવિવાર, સોમવાર, બુધવાર અને શુક્રવારે નખ કાપવા શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં નખ કાપવાથી લોકોમાં સકારાત્મક ઉર્જા આવે છે સાથે-સાથે ધનની કમી પણ દૂર થાય છે. આ દિવસે નખ કાપવાથી ધનમાં ઘણી વૃદ્ધિ થાય છે. ઘરના લોકો વચ્ચેનો ઝઘડો દૂર થાય છે. લોકોની સમસ્યાથી છુટકારો મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે નખ ના કાપવા જોઈએ. આ દિવસે નખ કાપવાથી લોકોની ઉંમરમાં ઘટાડો થાય છે. આ દિવસે નખ કાપવાથી ઘરમાં ગરીબી આવે અને ઘરના લોકો ઘણા પરેશાન રહે છે. મંગળવારે નખ કાપવાથી સગા ભાઈઓ વચ્ચે બોલાચાલી થાય છે. શરીરમાં રક્ત સંબંધી રોગ દૂર થાય છે. આ દિવસે નખ કાપવાથી ગ્રહોથી આવનારા કિરણો પર પ્રતિકૂલ અસર પડે છે.

Image Source

નખ ના કાપવા પાછળનું કારણને લઈને બહુજ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. મંગળવાર, ગુરુવાર અને શનિવારે નખ ના કાપવા પાછળનું કારણ તે હોય છે કે, આ દિવસોમાં ગ્રહો અને નક્ષત્રોની દિશા સારી નથી હોતી. આ દિવસોમાં બ્રહ્માડથી આવનારી સૂક્ષ્મથી સૂક્ષ્મ કિરણોની માનવીય મગજ પર બહુજ અસર થાય છે. માનવ શરીરમમાં આગળનો હિસ્સો બહુજ સંવેદનશીલ હોય છે. જેનું ધ્યાન નખ અને વાળ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.