જ્યોતિષ શાસ્ત્ર

કુંડળીમાં આ ગ્રહ ક્રોધિત થવા પર થાય છે આ ગંભીર બીમારી, જાણો ક્યાં ગ્રહથી થાય છે ગંભીર બીમારી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવનમાં ભવિષ્યમાં ઘટવાની બધી જ સારી અને ખરાબ ઘટનાઓને લઈને જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિ કોઈ ગંભીર બીમારીથી પીડિતા હોટ તો જરૂર તેની કુંડળીના છઠા ઘરમાં કોઈ અશુભ ગ્રહ બેઠો હોય છે. જેના કારણે તે વ્યક્તિ બીમાર હોય છે. જાણો કુંડળીમાં બેઠેલા ક્યાં ખરાબ ગ્રહના કારણે બીમારી હોય છે.

Image Source

આવો જાણીએ એ બીમારી વિષે.

કુંડળીમાં સૂર્ય ગ્રહના ક્રોધિત થવા પર વ્યક્તિના માથા, હ્ર્દય, આંખ અને કાન રોગ અથવા અસ્થિ ભંગ જેવી બીમારી થાય છે.

કુંડળીમાં ચંદ્ર ગ્રહના ક્રોધિત થવાને કારણે માનસિક રોગ, ઊંઘ ના આવવી, ઊંઘ વારંવાર ઉડી જવી, પાણીથી ડરીજેવા જેવી બીમારી થઇ શકે છે.

કુંડળીમાં મંગળ ગ્રહ ક્રોધિત થવાને કારણે પિત્ત વિકાર, ચામડીના રોગો, ટાઇફોઇડ અને એપેન્ડિક્સ જેવા રોગો છે.

કુંડળીમાં બુધ ગ્રહ ક્રોધિત હોવાને કારણે વાત, પિત્ત અને કફને લગતા રોગો, નાક અને ગળાના રોગો બુદ્ધિના અભાવથી શરૂ થાય છે.

Image Source

કુંડળીમાં ગુરુ ગ્રહ ક્રોધિત હોવાને કારણે સંધિવા, કમર અને સાંધામાં દુખાવો, શરીરમાં સોજો, કબજિયાત જેવા રોગ થાય છે.

કુંડળીમાં શુક્ર ગ્રહ ક્રોધિત હોવાને કારણે વ્યક્તિને વાત અને કફની સાથે શરીરના આંતરિક ભાગોમાં રોગો થાય છે.

Image Source

કુંડળીમાં શનિ ગ્રહના ક્રોધિત થવાને કારણે કફના રોગો, કેન્સર, શ્વાસના રોગોજેવી ગંભીર બીમારી થાય છે.

કુંડળીમાં રાહુ ગ્રહ ભયભીત હોય છે ત્યારે વ્યક્તિને ચેપી રોગ, હૃદય રોગ, ઝેરી રોગ અને હાથ-પગમાં દુખાવો જેવા રોગો હોય છે.

કુંડળીમાં કેતુ ગ્રહ ક્રોધિત હોવાને કારણે વ્યક્તિને ચામડીના રોગો, પાચક રોગોથી પીડાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.