બોલિવૂડના મહાન કલાકાર ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. અગાઉ એમના ખરાબ સ્વાસ્થ્યને લીધે હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા.એમના મોટાભાઈ રણધીર કપૂરે જણાવ્યું હતું કે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, સાથે જ જણાવ્યું હતું કે એમની તબિયત સ્થિર છે, પરંતુ આજે સવારે જ નામાંકિત કલાકારે દુનિયાને અલવિદા કહી દીધી છે. એમના મૃત્યુથી આખા બોલિવૂડમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. ખુદ અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા કહ્યું કે હું બરબાદ થઇ ગયો છું.
બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન 20 ડિસેમ્બર 2016ના રોજ તેના પહેલા દીકરાને જન્મ આપ્યો હતો. આ સાથે જ કરીના કપૂર-સૈફ અલી ખાનના દીકરાને સોશિયલ મીડીયા ટ્રોલ કરવા લાગ્યા હતા. સોશિયલ મીડીયામાં કરીના-સૈફના દીકરાના ટ્રેડિંગનું કારણ તેનું નામ હતું તૈમુર.
Why are people so bothered what the parents want to name their child please?Mind your business,it’s got nothing to do with you.Parents wish!
— Rishi Kapoor (@chintskap) December 21, 2016
તૈમૂરના નામને કારણે વિરોધ ભભૂકી ઉઠયો હતો. આ બધાની વચ્ચે કરીના કપૂરના કાકા અને એક્ટર ઋષિ કપૂરે તૈમુર નામના વિરોધ કરનારના મોઢા બંધ કરી દીધા હતા.
View this post on Instagram
ઋષિ કપૂરે તેની ભત્રીજી અને કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરાના નામ પર ટ્વીટર પર લોકોના નિવેદનથી નાખુશ એક્ટર ઋષિ કપૂરે કહ્યું હતું કે, સૈફ અલી ખાન અને કરીનાના દીકરાના નામનો ફેંસલા કોઈને લેવા નહીં.
View this post on Instagram
ઋષિ કપૂરે તેના એક ટ્વીટમાં કહ્યું હતું કે, માતાપિતા તેના બાળકનું શું નામ રાખે તેનાથી કોઈને શું મતલબ ? તમે તમારા કામથી મતલબ રાખો. નામથી કોઈને લેવાદેવા નહીં. સૈફ અલી ખાન અને કરીનાએ તેના દીકરાનું નમા તૈમુર અલી ખાન પટૌડી રાખ્યું છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.