રોડ પર વાંદરાઓનું ટોળું આરામથી બેઠું હતું ત્યારે જ ત્યાં આવી ગયો દીપડો, પછી કપિરાજના ટોળાએ જે કર્યું એ જોઈને હાજા ગગડી જશે… જુઓ વીડિયો
દીપડાને વાંદરાના ટોળા પર હુમલો કરવો પડી ગયો ભારે, વાંદરાઓએ એવો મેથી પાક ચખાડયો કે જીવ બચાવીને દીપડો ઉભી પુછડીએ ભાગ્યો, જુઓ વીડિયો Monkeys…