એક જ બાઈક પર ચઢી બેઠા 7-7 છોકરાઓ, સાતમો તો એવી રીતે બેઠો હતો કે જોઈને લોકો પણ રહી ગયા હેરાન, વાયરલ થયો વીડિયો
મોતને સામેથી આમંત્રણ આપતા જોવા મળ્યા આ બાઈક સવાર, બાઈક પર 2-3 નહિ પરંતુ ચઢી બેઠા સાત સાત લોકો, વીડિયો જોઈને તમારો પિત્તો પણ છટકશે 7 Boys…