ફિલ્મી દુનિયા

છેલ્લા 4 વર્ષથી આ બિમારીથી પીડાઇ રહી હતી કુંવારી અભિનેત્રી સુષ્મિતા સેન, જાણો વિગત

અભિનેત્રી સુષ્મિતા સેન છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મી દુનિયાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે. સોશિયલ મીડિયામાં તે પોતાની તસવીરો સાથે વર્કઆઉટનો વીડ્યો અને પોતાના બોયફ્રેન્ડ સાથેના સંબંધની પણ માહિતી આપતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

હાલમાં જ સુસ્મિતાએ પોતાની તબિયતને લઈને ખુલાસીઓ કર્યો છે, જેમાં તેને પોતે છેલ્લા ત્રણ વર્ષથી એક બીમારી સામે લડી રહી હતી અને હવે તેના ઉપર સુસ્મિતાએ વિજય મેળવી લીધો છે તે વાતની જાહેરાત એ વીડિયોમાં કરી છે.  આ વિડીયો સુસ્મિતાએ પોતાની યુ ટ્યુબ ચેનલ દ્વારા શેર કર્યો છે અને આ બીમારીમાં તેને કેવી રીતે લડત આપી તેની વિસ્તારથી વાત કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુસ્મિતાએ જે વિડીયો શેર કર્યો છે તેમાં સુસ્મિતા નન્સ સાથે પ્રેક્ટિસ કરી રહી છે અને બેકગ્રાઉન્ડમાં મંત્રોચાર થઇ રહ્યા છે. આખા વીડિયોમાં તે નાનચક સાથે જ પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. વીડિયોના કેપશનમાં સુસ્મિતાએ પોતાની બીમારી વિશેની જાણકારી આપી છે. સુસ્મિતાએ જણાવ્યું છે કે તેને એડિસનની બીમારી હતી અને તેને જણાવ્યું છે કે તેની દૃઢ ઈચ્છા શક્તિ અને વર્કઆઉટ દ્વારા આને હરાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુસ્મિતાએ પોતાની બીમારી વિશે કહ્યું છે કે: તેને 2014માં ઈમ્યુની સાથે સંકળાયેલી એડિસન નામની બીમારી થઇ હતી. તેને કહ્યું કે “મને સપ્ટેમ્બર 2017માં આ બીમારી વિશેની ખબર પડી હતી જેના કારણે શરીરની ઈમ્યુની સિસ્ટમ ખરાબ થતી હતી, મને એવું લાગી રહ્યું હતું કે મારી અંદર કોઈ લદારત બચી જ નથી. એક ખુબ જ થાકેલું શરીર જે બહુ જ વધારે નિરાશા અને આક્રમકતાથી ભરેલું હતું.”

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુસ્મિતાએ પોતાની બીમારી વિષે જણાવતા આગળ કહ્યું હતું કે: “મારી આંખોની નીચે ડાર્ક સર્કલ થયા, હું તમને જણાવી નથી શકતી કે આ અંધારા સમયમાં મેં સ્ટેરોઈડ સ્ટેયરોડ કોર્ટિસોલ અને આના અગણિત દુષ્પ્રભાવને 4 વર્ષ સુધી કેવી રીતે સહન કર્યો છે. આ જૂની બીમારી સાથે જીવવાની તુલનામાં વધારે થકાવનારું નથી, મારે મારા દિમાગને મજબૂત કરવાની એક રીત શોધવાની હતી, જેનાથી મારા શરીર તેનું આદિ થઇ જાય. પછી મેં નાનચક સાથે મેડિશન કરવાનું શરૂ કર્યું.”

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

અંતિમ,આ સુસ્મિતાએ એમ પણ જણાવ્યું કે: “આક્રમકતા, લડાઈ અને દર્દ એક કળાની રૂપમાં બદલાઈ ગયું અને હું સમય ઉપર ઠીક પણ થઇ ગઈ. 2019 સુધી મારી એડ્રેનલ ગ્લેડ એક્ટિવ થઇ ગયા, હવે કોઈ સ્ટેરૉયડ અને ઓટો ઈમ્યુનીનો પ્રોબલમ નથી.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

સુસ્મિતા સેન તેના ફિટેન્સ ઉપર ખુબ જ ધ્યાન રાખે છે. આ વાતની સાબિતી તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા વિડીયો દ્વારા મળે છે.