ફિલ્મી દુનિયા

મહેશ ભટ્ટએ એક ઇન્ટરવ્યૂમાં સુશાંતના સુસાઇડ કરવાની કરી હતી ભવિષ્યવાણી, એક્ટરના મોતના એક દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા હતા CCTV કેમેરા

એક્ટર સુશાંત સિંહના 6 દિવસનો સમય વીતી ગયો છે. સુશાંતના નિધને લઈને અત્યાર સુધી 13 લોકોના નિવેદન લેવાઈ ચુક્યા છે. પોલીસ પણ ચકરાવે ચડી છે કે આખરે એવું તે શું કારણ સુશાંત સિંહ રાજપૂત આ પગલું ભરવા મજબુર થઇ ગયા હતા. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ રિયાની પોલીસે 10 કલાક સુધુ પુછપરછ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sharmila Maiti Official (@sharmilashowhouse) on

તો બીજી તરફ આજે રિયા અને મહેશ ભટ્ટની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ફેન્સ આ તસ્વીર જોઈને હેરાન પરેશાન છે તો બીજી તરફ ફેન્સ સુશાંતની આત્મહત્યા પાછળ મહેશ ભટ્ટ અને રિયાને જ જવાબદાર ગણે છે. આ વચ્ચે એક ચોંકાવનારી બાબત સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by sushant for you ❣️ (@sushant_my_love) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સુશાંત જે કોમ્પલેક્સમાં રહેતો હતો તે બિલ્ડીંગના CCTV પણ એક દિવસ પહેલા બંદ કરી દેવામાં આવ્યા હતા. આ સાથે જએવો પણ દાવો કરવામાં આવ્યો કે, રિયાએ સુશાંત સાથેની પર્સનલ તસ્વીરો પણ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાંખી હતી. આ સાથે જ સુશાંતના ઘરની ડુપ્લીકેટ ચાવી પણ તેના ઘરમાંથી ગૂમ છે.

મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત એક દિવસ આત્મહત્યા કરી લેશે. આ સિવાય એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહેશ ભટ્ટ અને રિયા ઘણા ક્લોઝ હતા.

જણાવી દઈએ કે, સુશાંતે 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થતિ ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 15 જૂને તેને પરિવારજનો અને નિકટના દોસ્તોની હાજરીમાં અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.