સુરતમાં 22 વર્ષનો શિક્ષકે 8 મુ ભણતી વિદ્યાર્થીની સાથે એવું ગંદુ કામ કર્યું કે દીકરીની વાત સાંભળી માતા-પિતા પણ હચમચી ઉઠ્યા હતા

ગુજરાતમાંથી કેટલીકવાર યુવતિઓ, મહિલાઓ કે પછી સગીરાઓ સાથે છેડતી અથવા દુષ્કર્મની ઘટના સામે આવે છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક કિસ્સાઓમાં તો સંબંધો પણ શર્મશાર થતા હોય છે. ઘણીવાર લંપટ શિક્ષક દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવતુ હોવાની પણ ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શિક્ષક પર આઠ વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરાવનો આરોપ લાગ્યો છે અને તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલિસે તેની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડિંડોલીમાં 8 વર્ષના વિદ્યાર્થી પર શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતુ અને ટ્યુશન શિક્ષક વિરુદ્ધ પીડિતના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ડીંડોલી પોલીસે ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરી હતી. વિદ્યાર્થી અભ્યાસ કરતો ન હોવાથી અને માતા પિતા નોકરી કરતા હોવાને કારણે તેમણે પોતાના બાળક માટે ટ્યુશન રખાવ્યુ હતુ. સુરતના નવાગામમાં ગણેશ આહિર નામનો એક વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવે છે અને તેણે જ પોતાના ટ્યુશન ક્લાસમાં આવતા 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

5 જાન્યુઆરીના રોજ બાળક જ્યારે ટ્યુશન ક્લાસમાં ગયો ત્યારે શિક્ષક 8 વર્ષના વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસના બાથરૂમમાં લઈ ગયો અને પછી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ઘરે આવી આ બાળકે શિક્ષકની આવી હરકતની કહાની પરિવારના સભ્યોને જણાવી અને તે બાદ પરિવારના સભ્યો બાળકની આ વાત જાણી ચોંકી ગયા અને સમગ્ર મામલે શિક્ષક સામે કાર્યવાહી થાય તેવી માંગણીને લઈને પોલીસ સ્ટેશનને પહોંચ્યા. શિક્ષક સામે બાળકના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલિસે ટ્યુશન ક્લાસિસના શિક્ષક ગણેશ આહિરની ધરપકડ કરી હતી.

Shah Jina