મનોરંજન

તારક મહેતામાં આવતી આ સેલ્સગર્લ યાદ છે? અત્યારે બની ગઈ 5મી Sexiest મહિલા, 10 તસ્વીરો જુઓ

આ સેલ્સગર્લની હાલની તસવીરો જોઈને હોંશ ઠેકાણે નહિ રહે… જુઓ PHOTOS

ટીવીની ઘણી એવી એક્ટ્રેસ છે જેને તેના રિયલ નામ કરતા રીલ નામથી વધુ ઓળખવામાં આવે છે. આ કલાકારોમાં એક એક્ટ્રેસ સુરભી ચંદના પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

જાણીતો ટીવી શો ‘સંજીવની-2’માં ડો.ઈશાની અરોડાનો રોલ નિભાવનાર સુરભી કોઈ પરિચયની મોહતાજ નથી. સુરભી ‘ઇશ્કબાઝ’માં અનિકાનો રોલ નિભાવીને પહેલાથી જ ઘર-ઘરમાં મશહૂર થઇ ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

સુરભી એક એવી એક્ટ્રેસ છે જેને તનતોડ મહેનત કર્યા બાદ ઘર-ઘરમાં જગ્યા બનાવી છે. સુરભીએ લગભગ 10 વર્ષ પહેલા ટીવી જગતમાં તેના કરિયરની શરૂઆત કરી હતી. આજે તે ટીવી સિરિયલનો જાણીતો ચહેરો બની ગઈ છે. સુરભીએ હાલમાં જ તેના 10 વર્ષના કરિયરને લઈને જણાવ્યું કે આજે તે ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

આજથી 10 વર્ષ પહેલા એટલે કે 2009માં સુરભીએ જાણીતો ટીવી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ થી તેની કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તે ગડા ઇલેક્ટ્રોનિકમાં એક સેલ્સગર્લનો રોલ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

ત્યારે હવે એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર તેની 10 વર્ષ જૂની તસ્વીર શેર કરીને લખ્યું છે કે, આ સફર આસાન નથી રહી. બહુ વસ્તુની કુરબાની આપી હતી. લોકોએ પણ ઘણી પસંદગી પર સવાલ ઉઠાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

મેં લક્ષ્ય સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી છે, હું આશા કરું છું કે આગળ પણ હું કરતી રહું. કારણકે મેં ખુદને મારા માટે શોધ્યા છે. આ મારા માતા-પિતાના ચહેરા પર ખુશી લાવે છે. આ ખુશી જોવા માટે હું તેની ઉપર હંમેશાથી બેચેન રહેતી હતી. આશા છે મારા બધા અચિવમેન્ટ્સને જોઈને હંમેશા ખુશ રહે છે

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

. વધુમાં તેને કહ્યું હતું કે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મને એક્ટિંગનો એ પણ આવડતો ના હતો અને હવે ‘સંજીવની-2’ છે. જ્યાં હું ખુદને બહેતર બનાવવા માટે રોજ સંઘર્ષ કરી રહી છું. એક પ્રેમભર્યા સફર માટે સંઘર્ષ કરી રહી છું. અને દરરોજ કંઈક નવી શીખી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

જણાવી દઈએ કે, તેણીએ એશિયાની 5મી વુમેનનો ખિતાબ તેના નામે કર્યો છે. હાલ સુરભી ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. તે તેની તસ્વીર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

સુરભી રિયલ લાઈફમાં રીલ લાઈફથી અલગ લાઇફસ્ટાઇલ જ ફોલો કરે છે. તેની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

🤳🏻

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

પ્રખ્યાત ટીવી અભિનેત્રી સુરભી ચંદના આજકાલ શો ‘સંજીવની’માં ડો.ઇશાની અરોરાની ભૂમિકામાં જોવા મળી છે. આ શોમાં તેના અભિનયને ખૂબ પ્રશંસા મળી રહી છે. શોના એક એપિસોડમાં, સુરભી ચંદનાને કિસિંગ સીન કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તરત જ તેને આ ઠુકરાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

પોતાની કારકિર્દીમાં ઘણા ટીવી શો કરી ચૂકેલી સુરભી ચંદનાએ કોઈ પણ શોમાં કિસિંગ સીન નથી કર્યા. આ તેનો પહેલો કિસિંગ સીન શો થવાનો હતો જેના માટે તેને 3 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે ના પાડી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic)

આજે સુરભી ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને તેની કુલ સંપત્તિ કરોડોમાં છે. તેણે સ્ટાર બનવા માટે ઓછો સંઘર્ષ કર્યો ન હતો. તેને ઈશ્કબાઝમાં અનિકા ત્રિવેદીની ભૂમિકામાં ઓળખ મેળવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on

ઇશ્કબાઝ સિવાય તેણે કુબૂલ હૈમાં હયાના પાત્ર તરીકે નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી. નાના પડદા સિવાય તેણે બોબી જાસુસ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. સુરભીનો જન્મ 11 સપ્ટેમ્બર 1989માં મુંબઇમાં થયો હતો. સુરભીનાં માતા-પિતા ઉદ્યોગપતિ છે. તેના પિતા સી.પી.ચંદના અને માતા શશી ચંદના છે. પ્રણવી ચંદના નામની તેની એક નાની બહેન પણ છે. સુરભીનો પરિવાર મૂળ પંજાબનો છે. સુરભી શરૂઆતથી જ અભિનેત્રી બનવા માંગતી હતી.

 

View this post on Instagram

 

I bet you can’t look like this on a monday but when you have them —— Shot by the fab @jvfilms_ Styled By – @pranavichandna

A post shared by Surbhi Chandna (@officialsurbhic) on