મનોરંજન

સુનિલ શેટ્ટીએ વિદેશની ધરતી ન્યુયોર્કમાં કર્યો એવો કારનામો, દરેક ભારતીયને થશે ગર્વ-જુઓ વિડીયો

બૉલીવુડ જગતના દિગ્ગ્જ અભિનેતા સુનિલ શેટ્ટી આ ઉંમરે પણ આજના યુવાન અભિનેતાઓને ટક્કર આપે છે. દમદાર બોડી ધરાવતા સુનિલ શેટ્ટીની લાફસ્ટટાઈલ પણ આલીશાન છે. ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ સુનિલ શેટ્ટી અનેક બિઝનેસ સંભાળી રહ્યા છે અને કરોડોનું ટર્નઓવર કરે છે.

એવામાં સ્વતંત્રતા દિવસના મૌકા પર શુનિલ શેટ્ટીએ ન્યુયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર દેશ માટે ત્રિરંગો સ્વીચ ઓન કરીને ગર્વ અનુભવ્યો હતો. તેમણે તેનો વિડીયો પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર ત્રિરંગો લાઈટ કરવા માટે સ્વીચને ચાલુ કરતા દેખાઈ રહ્યા છે.

વીડિયોને શેર કરતા સુનિલ શેટ્ટીએ લખ્યું કે,” આઇકોનિક એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ પર ભારતીય ત્રિરંગાની અદ્દભુત હાજરી.આ ઇમારતને ભારતીય ત્રિરંગાની રોશનીથી સ્વીચ ઓન કરીને વિનમ્ર, ગૌરવવિન્ત અને સન્માનિત અનુભવ કરી રહ્યો છું.જય હિન્દ,ગર્વથી ભારતીય”.

 

View this post on Instagram

 

Those who teach us most about humanity, aren’t always humans….Donald Hicks.With the boys Duke, Storm, Atlas and Alpha

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

જણાવી દઈએ કે આ ઇમારત ન્યુયોર્ક શહેરથી પાંચમા એવેન્યુ અને પશ્ચિમ 34માં રસ્તાની વચ્ચે ઉભેલી એક 102 માળની ઊંચી ઇમારત છે. તેનું નામ ન્યુયોર્ક રાજ્યના ઉપનામથી લેવામાં આવ્યું છે.આ ઇમારતના માલિક અને વ્યવસ્થાપક डब्ल्यू एवं एच प्रापर्टी्स છે.

 

View this post on Instagram

 

Sundays b like this!!! On the high of Off – Roading @mudskulladventure #mudskull2018 @ssubsingh

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

જણાવી દઈએ કે લાંબા સમયના અંતરાલ પછી સુનિલ શેટ્ટી ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહ્યા છે. આ વખતે તે કોઈ કૈમિયોના રોલમાં નહિ, પણ દિગ્ગ્જ ડાયરેક્ટર પ્રિયદર્શનની સૌથી મોટી ફિલ્મ ‘મરક્કડ-દ લાયન ઓફ દ અરેબિયન સી’ (Marakkar: The Lion of the Arabian Sea) દ્વારા કમબેક કરવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

Treat me like a friend, I’ll treat you like a KING. Treat me like a game and I’ll teach u how it is played!!! @munnasphotography

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

ફિલ્મ માટે સુનિલ શેટ્ટીનો પહેલો લુક પણ આજ વર્ષે જાન્યુઆરી મહિનામાં સામે આવ્યો હતો. જેમાં તે 16 મી શતાબ્દીના સમુદ્રી યોધ્ધા બનેલા છે.ફિલ્મનું બજેટ 150 કરોડ જણાવામાં આવ્યું છે. તેની પહેલા પણ સુનિલ શેટ્ટી પ્રિયદર્શનની સાથે ફિલ્મ હેરાફેરી, હલચલ, દે દના દન જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.આ ફિલ્મ મલયાલમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટા બજેટની ફિલ્મ હશે.ફિલ્મમાં સુનીલના સિવાય મોહનલાલ પણ ખાસ કિરદારમાં હશે,આ સિવાય અર્જુન સેરજા પણ જોવા મળશે.

જુઓ સુનિલ શેટ્ટીનો વિડીયો…


Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks