મનોરંજન

આખા ભારતને પ્રેમના પાઠ ભણાવનાર શાહરુખની લાડ્લીનું દિલી તૂટી ગયું, જાણો શું છે મામલો

ફિલ્મોમાં રોમાન્ટિક અભિનેતા તરીકે આપણે શાહરુખ ખાનને જોઈએ છે, ઘણી ફિલ્મોમાં તેને પ્રેમના પાઠ ભણાવ્યા છે, મોહબતે જેવી ફિલ્મ દ્વારા તેને પ્રેમની એક પાઠશાળા જ ચલાવી હતી, પરંતુ તેની દીકરીનું જ દિલ હવે તૂટ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana (@suhanakha2) on

શાહરુખ ખાનની લાડલી દીકરી સુહાના ખાને હજુ બોલીવુડમાં તો એન્ટ્રી નથી કરી પરંતુ સોશિયલ મીડિયામાં તેના અઢળક ફોલોઅર્સ છે. જેના કારણે તેની પોસ્ટ આવવાની સાથે જ વાયરલ થઇ જાય છે. હાલમાં જ તેને સોશિયલ મીડિયા ઉપર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે પોતાના કેટલાક મિત્રો સાથે નજર આવી રહી છે, સુહાનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana (@suhanakha2) on

સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર બીજી પણ કેટલીક તસ્વીર શેર કરી છે તેમાં ચાહકોને દેખાઈ રહ્યું છે કે સુહાના આ તસ્વીર દ્વારા પોતાના તૂટેલા દિલ વિષે કોઈ ઈશારો કરી રહી છે. સુહાનાની આ પોસ્ટ બાદ તેના ચાહકો જાણવા માંગે છે કે તેની સાથે શું બન્યું છે?

 

View this post on Instagram

 

A post shared by Suhana (@suhanakha2) on

આ તસ્વીરમાં સુહાનાએ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે અને હાથમાં મહેંદી પણ લગાવી છે. આ તસ્વીરમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે પરંતુ આ પોસ્ટમાં તેને તૂટેલા દિલનું એક ઈમોજી પણ મૂક્યું છે. હવે સુહાનાનું આ દિલ કેમ તૂટ્યું તેના વિશે તો હવે સુહાના જ જણાવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Suhana (@suhanakha2) on

સુહાનાએ મધર ડે ઉપર પણ પોતાની માતા ગૌરી ખાન સાથેની તસવીર પોસ્ટ કરી હતી અને તેમાં તે નારાજ પણ દેખાઈ રહી હતી. તેને જ જણાવ્યું હતું કે હું મારી મા જેવી નથી દેખાઈ રહી તેના કારણે તે નારાજ છે.