ખેલ જગત મનોરંજન

રોહિતની પત્ની રિતિકાથી લઈને જાડેજાની પત્ની રિવા સુધી, આ ભારતીય ક્રિકેટરોની પત્નીઓ છે ખુબ કામિયાબ

ભારિતય ક્રિકેટરોની જીવનશૈલી વિશે તો દરેક કોઈ જણાતું હશે પણ આજે અમે તમને આ ક્રિકેટરીનો પત્નીઓ વિશે જણાવીશું જેઓ પોતાની કારકિર્દીમાં ખુબ નામ કમાઈ ચુકી છે અને કામિયાબિના શિખર જઈ પહોંચી છે.

Image Source

1. રવિન્દ્ર જાડેજાની પત્ની રિવા સોલંકી:

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા એક શાનદાર ઓલરાઉન્ડર છે. રવિન્દ્ર અને રીવાની મુલાકાત પહેલી વાર એક પાર્ટીમાં થઇ હતી. રિવા રાજકોટના એક કોંટ્રાક્ટર અને કરોડપતિ બિઝનેસમૅન હરદેવ સિંહ સોલંકીની દીકરી છે. તેણે મિકેનિકલ એન્જીનીયરીંગ કરેલું છે આ સિવાય તેણે જનતા પાર્ટ પણ જોઈન કરેલી છે. તેની પહેલા રિવા ગુજરાતમાં કારની સેનામાં એક ખાસ પદ પર પણ રહી ચુકી છે.

Image Source

2. રોહિત શર્માનીની પત્ની રીતિકા સજદેહ:

ભારતીય સ્ટાર બલ્લેબાજ રોહિત શર્મા પોતાની દીકરી અને પત્ની સાથે મોટાભાગે સોશિયલ મીડિયા પર તસ્વીરો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે રિતિકા સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર છે અને તે રોહિત શર્માની ક્રિકેટ મેનેજરના સ્વરૂપે પણ કામ કરતી હતી. બંન્નેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા.

Image Source

3. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા:

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્માના ચાહકો પુરી દુનિયામાં હશે. અનુષ્કા બોલીવુડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 34 મિલિયન કરતા પણ વધારે છે. અનુષ્કા શર્માએ ફિલ્મ રબને બનાદી જોડી દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી જેમાં તેની સાથે શાહરુખ ખાન પણ મુખ્ય ભૂમિકામાં હતા. અનુષ્કાની પોતાની કપડાની બ્રાન્ડ પણ છે જેનું નામ ‘નશ’ છે.