મનોરંજન

સ્વર્ગની અપ્સરાથી પણ સુંદર પત્નીઓ ધરાવે છે આ 5 સાઉથ સુપરસ્ટાર્સ, 3 નંબર વાળાની પત્ની છે સૌથી સુંદર બધાને પસંદ આવી જશે

સાઉથના એકટરના ફેન ફોલોઇંગની તો તમને ખબર જ છે. ફેન્સ સાઉથના એક્ટરને દેવતાની જેમ પૂજે છે. પરંતુ શું તમને ખબર છે કે, સાઉથના એક્ટરની પત્ની કોઈ એક્ટ્રેસથી ઓછી નથી. સાઉથ ઈન્ડિયન ફિલ્મમાં કામ કરતા એકટરને મળી છે સ્વર્ગની અપ્સરા જેવી પત્ની.

આવો જાણીએ સાઉથના એક્ટરની પત્ની વિષે.

 

View this post on Instagram

 

A post shared by Amala Akkineni (@akkineniamala) on

1. અક્કીનેનીની પત્ની અમલા

સાઉથની ફિલ્મો અને બોલીવુડમાં કામ કરી ચૂકેલા અક્કીનેની નાગાર્જુન સાઉથના કિંગ છે. હાલ તો અક્કીનોની ફિલ્મ નિર્માતા છે. અક્કિનેની એ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. અક્કીનેની પત્ની અમલા અક્કીનેની પણ સુંદરતા મામલે એકટ્રેસેને પણ ટક્કર આપે છે થોડાક મહિના પહેલા ન્યુઝ આવેલી કે ફેમસ દક્ષિણ ભારતીય અભિનેતા અક્કિનેની નાગાર્જુનના તેલંગણાના રંગા રેડ્ડી જીલ્લામાં આવેલા એક ફાર્મ હાઉસમાં 6 મહિના જુની લાસ મળી છે. ઘટના સ્થળ પર પહોંચેલી કેશમપેટ પોલીસે જણાવ્યું કે, તેલુગુ સુપરસ્ટારના પ્લોટમાંથી મળેલી આ લાસ કંકાલ બની ગઈ છે. નાગાર્જુને આ પ્લોટ થોડા સમય પહેલા જ ખરીદ્યો છે. જે ગણા સમયથી વેરાન પડ્યો હતો. માહિતી અનુસાર, નાગાર્જુન દ્વારા ખરીદ્યા બાદ પણ આ પ્લોટમાં કોઈ કામ નથી કરવામાં આવ્યું. અહીં લગભગ 50 એકર વચ્ચે જમીન વેરાન પડી છે. જાણકારી અનુસાર, નાગાર્જુને આ જમીન જૈવિક ખેતી કરવાના ઉદ્દેશ્યથી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline) on

2. અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા

વર્ષ 2003માં લાલ કૃષ્ણ રાઘવેન્દ્રની ફિલ્મ ‘ગંગોત્રી’ થી અર્જુને તેના કરિયરની શરૂઆત કરી હતી. અર્જુનની ફેન ફોલોઇંગ આખા ભારતમાં છે. અર્જુન પર ઘણી છોકરીના દિલ ફિદા હતા પરંતુ અર્જુને ૬ માર્ચ 20111માં સ્નેહા રેડ્ડી સારાહે હૈદરાબાદમાં લગ્ન કરી લીધા હતા.

અલ્લુને પહેલી નજરમાં જ સ્નેહા સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. બંનેને લવ મેરેજ છે. સાઉથના પોપ્યુલર એક્ટર્સમાંના એક એવા અલ્લુ અર્જુન ફિલ્મ ‘ના પેરુ સૂર્યા’માં જોવા મળ્યો હતો. તેમાં તેની સાથે એક્ટ્રેસ અનુ અમૈનુલ અને અર્જુન સરજા પણ સાથે હશે.

ઉલ્લેખનીય છે કે, 8 એપ્રિલ 1983ના રોજ ચેન્નઈમાં જન્મેલા અલ્લુ અર્જુને 2003માં ફિલ્મ ‘ગંગોત્રી’થી કરિયરની શરૂઆત કરી હતી.તે ફિલ્મ ઘણી સફળ રહી હતી. તેલુગુ(ટોલિવૂડ)ફિલ્મ્સમાં રોમેન્ટિક હીરોની ઈમેજ ધરાવતા અલ્લુએ 6 માર્ચ 2011ના રોજ હૈદરાબાદમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.

અલ્લુ અને સ્નેહાની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડ્સ દ્વારા કોઈ લગ્ન દરમિયાન થઈ હતી. અલ્લુને સ્નેહા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. અલ્લુ-સ્નેહાને દિકરા અલ્લુ અયાન અને દીકરી અલ્લુ અરહા છે.

 

View this post on Instagram

 

A post shared by Radhika Pandit (@iamradhikapandit) on

3. યશની પત્ની રાધિકા

સાઉથના એક્ટર યશની ફિલ્મ KGF આખા ભારતમાં અલગ-અલગ ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી. યશની એક્ટિંગથી લાખો લોકો દીવાના થયા હતા. યશની પત્ની રાધિકા પંડિત પણ એટલી સુંદર છે.

રાધિકા અને યશે 9 ડિસેમ્બરે 2016ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ સાથે ઘણી બધી ફિલ્મો કરી છે. ગત વર્ષની સૌથી ધમાકેદાર અને પોપ્યુલર ફિલ્મ પૈકી એક કેજીએફના સુપરસ્ટાર યશના ઘરે નવેમ્બર 2019 માં એક નાનકડા મહેમાનનું આગમન થયું હતું. યશની પત્ની રાધિકા પંડિતે બીજા બાળકને જન્મ આપ્યો છે.

યશની પહેલાથી જ એક દીકરી છે જેનું નામ આયરા છે. આયરાનો જન્મ 2 ડિસેમ્બર 2018ના રોજ થયો હતો. યશ કન્નડ ફિલ્મોમાં સુપર સ્ટાર છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં યશ-રાધિકાને પાવર કપલ માનવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on

4. રામચરણ તેજાની પત્ની ઉપાસના

સાઉથના જાણીતા એક્ટર ચિરંજીવીના પુત્ર રામચરણ પણ સાઉથના જાણીતા એક્ટર છે. રામચરણે ઘણી ફિલ્મોમાં એક્શન સીન કરી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. રામચરણને બેસ્ટ એક્ટર તરીકેનો 2 વાર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

રામચરને 14 જૂન 2012ના અપોલો હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવના ચેરમેન પ્રતાપ સી રેડ્ડીની પૌત્રી ઉપાસના કમીનોની સાથે લગ્ન કર્યા હતા. રામચરણે 2016માં તેનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું છે, જેનું નામ કોનનીડેલા પ્રોડક્શન કંપની છે.આ એક્ટરે પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ ‘જંજીર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે ફિલ્મ ફ્લોપ થઈ હતી. જે પછી રામચરણ કોઈ અન્ય બૉલીવુડ ફિલ્મમાં જોવા નહોતો મળ્યો. એવું કહેવાય છે કે રામચરણ તેજા 90 કરોડના બંગલામાં રહે છે. આ બંગલો ખૂબ જ આલિશાન છે. જેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે.

આ એક્ટરે ઘરની દિવાલોને મોંઘી પેઈન્ટિંગ્સથી સજાવી છે.રામચરણે જુન 2012માં ઉપાસના સાથે લગ્ન કર્યા હતાં. ઉપાસના એપોલો હોસ્પિટલના એક્ઝિક્યૂટિવ ચેરમેન પ્રતાપ રેડ્ડીની દીકરી છે. ઉપાસના એપોલો ચેરિટીની VICE ચેરમેન અને બી પોઝિટિવ મેગેઝિનની ચીફ એડિટર છે. રામચરણનું નિકનેમ ચેરી છે. તેને સાઉથની ફિલ્મ્સમાં મેગા પાવર સ્ટાર કહેવામાં આવે છે. તે ટોલિવૂડના સૌથી મોંઘા સ્ટાર્સમાંથી એક છે.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni) on

5. નાગા ચૈતન્યની પત્ની સમાંથા

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનનો પુત્ર નાગા નાગા ચૈતન્ય પણ તેલુગુ ફિલ્મનો જાણીતો એક્ટર છે. નાગાર્જુન સમાંથા રૂથ સાથે ઓક્ટોબર 2017માં લગ્ન કર્યા હતા. આ બંનેએ ઘણી બધી ફિલ્મમાં કામ કર્યું છે.