હાલમાં બોલિવુસ સુપર સ્ટાર હોય કે સાઉથના સુપર સ્ટાર હોય લકઝરી કાર લેવાનો જાને શોખ જાગ્યો હોય એમ વારંવાર મીડિયામાં લક્ઝરી કારના સમાચાર મળતા જ રહે છે. ત્યાર સાઉથના હીરોકાર કલેક્શનમાં પણ બોલીવુડના હીરોથી કમ નથી. સાઉથના સુપર સ્ટાર પાસે અમિતાભથી પણ મોંઘી કારનું કલેક્શન છે.

દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને મશહુર નિમાૅતા અને ડાન્સર અક્કિનેની નાગાજુૅન ૨૯ ઓગસ્ટ ૧૯૫૯ના દિવસે જન્મેલ ને બોલીવુડની અનેક ફિલ્મમાં કામ કરેલ છે.

આજે અમે નાગાજુૅનની બહેતરીન કારનું કલેકશન તમને બતાવવા જઈ રહ્યા છીએ. જીહા નાગાજુૅન પાસે બોલીવુડના દિગ્ગજ કલાકારોથી પણ મોંધી અને બહેતરીન કારો છે.

ઓડી A7
ઓડી એ૭માં ૨૯૬૭ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે. જે ૨૦૪ બીએચપી પાવર અને ૪૦૦ ન્યુટન મિટરના ટાકૅ જનરેટ કરે છે. ૫ સિટ વાળી આ કાર ૧૦ કિમીની એવરેજ આપે છે. આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૮૦ લાખ રૂપીયા છે.

રેંન્જ રોવર
રેન્જ રોવરમાં ૨૯૯૩ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે.જે ૨૦૯ બીએચપી પાવર અને ૬૦૦ ન્યુટન મિટરના ટાકૅ જનરેટ કરે છે. ૫ સિટ વાળી એસયુવી ઓટોમેટિક ગિયરબોકસ સાથે છે. અને આ માત્ર ૮ સેકન્ડ માં ૦-૧૦૦ કિમીની ઝડપ પકડે છે.માઈલેજની વાત કરીએ તો આ કાર ૧૩.૩૩ કિમીની એવરેજ આપે છે. આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૨ કરોડ રૂપીયા છે.

બિએમડબ્લ્યુ ૭ સિરીઝ
બિએમડબ્લ્યુ ૭ સિરીઝમાં ૬૫૯૨ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે. જે ૬૦૦ બીએચપી પાવર અને ૮૦૦ ન્યુટન મિટર ના ટાકૅ જનરેટ કરે છે. ૫ સિટ વાળી આ કાર ૭.૪૭ કિમીની એવરેજ આપે છે. આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપીયા છે.

બિએમડબ્લ્યુ M6
બિએમડબ્લ્યુ M6માં ૪૩૯૫ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે.જે ૫૫૮ બીએચપી પાવર અને ૬૮૦ ન્યુટન મિટરના ટાકૅ જનરેટ કરે છે. ૪ સિટ વાળી આ કાર ૧૩.૧૫ કિમીની એવરેજ આપે છે. આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૧ કરોડ રૂપીયા છે.

પોશૅ ૯૧૧ ટર્બો ૧૯૭૪ મોડલ,ડૈટસન ૨૪૦ ઝેડ જૈવી વિંટેજ કાર અને હોન્ડા સીબીઆર ફાયરબ્લૈડ અને કાવાસાકી નિંજા જીપીજેડ ૧૦૦૦ જેવી શાનદાર અને બહેતરીન બાઈક છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks