બૉલીવુડ ફિલ્મોમાં હોટ અને બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહેનારી એક્ટ્રેસ અને સિંગર સોફિ ચૌધરી ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે સૌફી તેના બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં આવી છે.
સોફિ ચૌધરીએ બોલીવુડમાં શાદી નંબર 1, શૂટ આઉટ એટ લોખંડવાલા, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તો ગીત પણ ગાયા છે.
તો સોફિ ડાન્સિંગ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા અને Bigg બોસમાં પણ નજરે આવી ચુકી છે. સોફિ ચૌધરી તેના હોટ અવતારને કારણે ચર્ચામાં આવી છે. સોફિ ચૌધરીની બોલ્ડ તસ્વીરોને લઈને સોશિયલ મીડિયાનો હંમેશા ગરમ જ રહે છે.
આ વખતે સોફિ ચૌધરી બ્લેક કલરની બિકીનીના બોડી ફ્લોન્ટ કરતી તસ્વીરે સોશિયલ મીડીયમ આગ લગાવી દીધી છે.
બૉલીવુડ ફિલ્મ પ્યાર કી સાઈડ ઈફેક્ટમાં નજરે આવેલી સૌફીએ હાલમાં જ આ તસ્વીર શેર કરી છે.
આ તસ્વીરમાં સોફિ બહેદ બોલ્ડ નજરે આવે છે. બૉલીવુડ ફિલ્મોથી લઈને ટીવી શોમાં કામ કરનારી સોફીની આ ફોટો હાલ ચર્ચામાં છે.
એક્ટ્રેસ અને મોડેલ સાથે સાથે સોફી એક સિંગર પણ છે. તેણીએ બોલીવુડમાં ફિલ્મોની સાથે-સાથે ઘણા ગીતો માટે પ્લેબેક સીંગીગ પણ કર્યું છે. 35 વર્ષીય સોફી હિન્દી ફિલ્મ ‘આ દેખે જરા’માં પણ કામ કરી ચુકી છે.
બોલ્ડ અંદાજ એક્ટ્રેસ સોફિએ લંડનમ ઓફ ઇકોનોમિક્સ સ્કૂલમાંથી યુરોપિયન પોલિટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
સોફિએ 2000માં એમટીવીમાં હોસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. કરિયરની શરૂઆત કર્યા બાદ જ થોડા સમયમાં જ એક વિડીયો આલ્બમ હિટ થયો હતો. ત્યાંથી તેની જિંદગી એક નવા રસ્તા પર હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.