ફિલ્મી દુનિયા

વરસાદને જોઈને બૉલીવુડ અભિનેત્રી એવી ભીંજાય એવી ભીંજાય કે ઉફ્ફ્ફ્ફ, વાઇરલ વિડીયો જોઈને ગદગદ થઇ જશો

બોલીવુડની સાથે સાથે સાઉથ જગતની લોકપ્રિય અભિનેત્રી ‘શ્રિયા સરન’નો એક વિડીયો તાજેતરમાં જ સામે આવ્યો છે. વીડિયોમાં શ્રિયા બાલકનીમાં ડાંસ કરી રહેલી દેખાઈ રહી છે.

શ્રિયા વરસદાને જોઈને એટલી ઉત્સાહિત અને ખુશ થઇ જાય છે પુરા મોજ-મસ્તીની સાથે બાલકનીમાં જ ડાન્સ કરવા લાગે છે. અભિનેતા રજનીકાંતની સાથે ‘શિવાજી:દ બોસ’ ફિલ્મમાં જોવા મળેલી શ્રિયાનો આ વિડીયો બાર્સીલોનાનો છે.

 

View this post on Instagram

 

#siima2019 about last week make up @rajesh_gupta789 @makeupbyapurva wearing @rajattangriofficial ❤️

A post shared by @ shriya_saran1109 on

શ્રિયા હાલ બાર્સીલોનામા છે અને ત્યાંની શાનદાર મૌસમની મજા લઇ રહી છે. હાલના સમયમાં શ્રિયા સાઉથ સિનેમામાં સક્રિય છે, અને તેની ત્રણ તમિલ ફિલ્મો પર પણ કામ ચાલી રહ્યું છે.

શ્રીયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો પોસ્ટ કરતા લખ્યું કે,”બાર્સીલોનામાં એક અન્ય વરસદાનો દિવસ’.  શ્રીયાના આ વીડિયો પર અત્યાર સુધીમાં 6 લાખ લાઇક્સ આવી ચુકી છે અને ફૈન્સ તેના આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

💋

A post shared by @ shriya_saran1109 on

શ્રિયાએ વર્ષ 2001 માં તેલુગુ ફિલ્મ ‘અષ્ટમ’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેના પછી તેણે સાઉથની ફિલ્મોમાં ઘણા દમદાર રોલ કર્યા અને તેના અભિનયને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. શ્રિયાની પહેલી બૉલીવુડ ફિલ્મ ‘તુજે મેરી કસમ’ હતી જે વર્ષ 2003 માં રિલીઝ થઇ હતી. જો કે શ્રિયાને બોલીવુડમાં સાચી ઓળખ વર્ષ 2007 માં આવેલી ફિલ્મ ‘આવારાપન’ દ્વારા મળી હતી.

 

View this post on Instagram

 

My eternal love affair 💋

A post shared by @ shriya_saran1109 on

આવારાપન ફિલ્મમાં તેની સાથે અભિનેતા ઇમરાન હાશ્મી પણ મુખ્ય કિરદારમાં હતા. જેના પછી તેણે ‘મિશન ઇસ્તાનબુલ’ પણ કરી. જો કે શ્રિયા સાઉથ સિનેમામાં વધારે સક્રિય રહી છે.
જુઓ શ્રિયા સરનનો ડાંસ કરી રહેલો વિડીયો…

 

View this post on Instagram

 

Just another rainy day in Barcelona

A post shared by @ shriya_saran1109 on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.