મનોરંજન

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફેમ શિવાંગી જોશી બેબી બંપ સાથે જોવા મળી, તસ્વીર થઇ વાયરલ

ટીવીના પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આ દિવસોમાં ખુબ આનંદનો માહોલ છે. ખરેખર, શોમાં નાયરા ગર્ભવતી છે. હાલમાં જ નાયરાની ગોદ ભરાઈ થઇ હતી છે, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. નાયરાનો રોલ કરનારી શિવાંગી બેબી બંપની સાથે જોવા મળી રહી છે. સાથે જ કાર્તિક અને નાયરા વચ્ચે ક્યૂટ બોન્ડિંગ પણ હતું.

 

View this post on Instagram

 

A post shared by ★शिवांगी जोशी★ (@shiwangijoshi18) on

ગોદ ભરાઈની તસ્વીરોમાં શિવાંગી 2 ટ્રેડિશનલ આઉટફિટ્સમાં જોવા મળી છે. એકમાં શિવાંગીએ લાલ રંગનો સૂટ પહેર્યો છે. અને બીજામાં શિવાંગી સોનેરી રંગનો લહેંગા પહેર્યો છે. શિવાંગી બંને પોશાકોમાં ખૂબસુરત લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ★शिवांगी जोशी★ (@shiwangijoshi18) on

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે શિવાંગી આ શો છોડી રહ્યો છે. પરંતુ શિવાંગીએ કહ્યું કે આ અહેવાલો ખોટા છે, અને કહ્યું, ‘હું આ શો છોડીને ક્યાંય નથી જવાની. નાયરાની આ સુંદર સફરને 4 વર્ષ થયા છે અને આગળ પણ હું આ સફરનો એક ભાગ બનીશ.’

 

View this post on Instagram

 

A post shared by ★शिवांगी जोशी★ (@shiwangijoshi18) on

શિવાંગીએ નાયરાના પાત્રથી ચાહકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. જણાવી દઈએ કે, શિવાંગી 2016 માં આ શો સાથે જોડાઈ હતી છે. તમને જણાવી દઈએ કે આ શો ટીવીના સૌથી સફળ શો પૈકી એક છે. વર્ષ 2009 થી આ શો સતત ટેલીકાસ્ટ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ★शिवांगी जोशी★ (@shiwangijoshi18) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.