ફિલ્મી દુનિયા

‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાની હોટ બિકીની અંદાજે વધાર્યું સોશિયલ મીડિયાનું તાપમાન, જુઓ 10 બોલ્ડ PHOTOS

‘કાંટા લગા’ ગીતથી ફેમસ થનારી શેફાલી જરીવાલા હાલમાં સલમાન ખાનના શો બિગબોસ-13માં નજરે આવી હતી. શોમાંથી બહાર આવ્યા પછી પણ શેફાલી તેના હોટ ફોટોઝને લઈને ચર્ચામાં રહે છે.

View this post on Instagram

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

‘કાંટા લગા’ ગર્લ શેફાલી જરીવાલાએ હાલમાં બ્લેક બિકિનીમાં પોતાનો સેક્સી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ શેફાલીનો જૂનો ફોટો છે. બિકિનીમાં શેફાલીની બોલ્ડ તસ્વીરને તેના ફેન્સ દ્વારા ખૂબ પસંદ આવી રહી છે.

View this post on Instagram

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

શેફાલી જરીવાલાની આ તસ્વીરમાં તેના પતિ પરાગ ત્યાગી કિસ કરતી નજરે ચડે છે.

View this post on Instagram

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગી એક ટીવી એક્ટર છે. બંનેની કેમિસ્ટ્રી ખૂબ સુંદર લાગે છે.

View this post on Instagram

Quarantine discipline paying off ! . . . #abs #workoutathome #fitnessgirl #strongoverskinny #beingfit #picoftheday

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

શેફાલી જરીવાલા 37 વર્ષની છે, પરંતુ તેનો સેક્સી ફિગર અને સુંદર ચહેરો જોઈને તમે તેની ઉંમરનો અંદાજ લગાવી શકતા નથી.

View this post on Instagram

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

શેફાલી જરીવાલા બ્લુ બિકિનીમાં સનબાથ લેતી જોવા મળે છે. આ ફોટોમાં શેફાલીની સ્ટાઇલ ખૂબ જ કાતિલાના લાગે છે.

View this post on Instagram

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

શેફાલી જરીવાલાએ તાજેતરમાં જ બ્લેક બિકિનીમાં તેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે.

View this post on Instagram

A post shared by Shefali Jariwala🌑 (@shefalijariwala) on

શેફાલી જરીવાલા સલમાન ખાનના શો ‘બિગ બોસ’ 13 માં હરીફ તરીકે જોવા મળી હતી. શેફાલીએ આ શોથી ઘણું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.