સૂર્યપુત્ર શનિદેવે સાંભળી છે 12 રાશિમાંથી 1 રાશિની પુકાર અને તેની દરેક ઈચ્છા પુર્ણ થશે… જુઓ 12માંથી કઈ 1 રાશિ લકી છે

0

આપણે સૌ જાણીએ જ છીએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓ હોય છે અને દરેક જાતકની રાશિ જુદી હોય છે. આપણા જીવનમાં કોઈ પણ ઘટના ઘટે કે સુખ-દુઃખ આવે, એ બધું જ આપણી રાશિઓમાં ગ્રહોની ચાલની અસરને કારણે હોય છે. આપણા જીવનમાં કઈ પણ બદલાવ થાય છે તે ગ્રહોની ચાલ પર નિર્ભર છે. એટલે આપણને ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે. દરેક વ્યક્તિને તેના ભવિષ્ય જાણવાની ઉત્સુકતા હોય છે. ગ્રહોની ચાલ પરથી આપણા સામાન્ય જીવન પર અસર પડે છે.

આપણે વાત કરીએ તો શનિદેવની અને સૂર્ય પુત્ર છે અને તેમની માતાનું નામ છાયા છે. શનિદેવને બધા દેવી અને દેવતામાં સૌથી ગુસ્સાવાળા દેવ માનવામાં આવે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે શનિદેવ કોઈના પણ પર ક્રોધિત થઈ જાય. શનિદેવ કોઈપણ વ્યક્તિના પાપ અને ભૂલ હોય તો જ તે દંડ આપે છે. એટલા માટે તેમને જગતના ન્યાયધીશ તરીકે ઓળખવામાં આવે છે.

Image Source

જે વ્યક્તિ પણ એની કૃપા રહેતી હોય છે તેના જીવનમાં બધું સારું થતું હોય છે. શનિદેવનું નામ સાંભળીને જ લોકો ડરતા હોય છે. પરંતુ તેમની ખાસિયત છે કે જે તે કોઈના પર ઉપર મહેરબાન થઈ જાય તો તેમનું જીવન સુખમય બની જાય છે. અને તેની કિસ્મત બદલાઈ જાય છે.

તમે બધાએ શનિદેવને દંડ આપનાર દેવતા તરીકે માને છે પરંતુ જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે તો કેટલાક રાશિના લોકો પર સારી અસર થાય છે જ્યારે કેટલાક રાશિ ઉપર ખરાબ અસર થાય છે.

12 રાશિમાંથી1 એવી રાશિ છે જેની શરૂઆત હવેથી સારી થશે કારણકે તેમાં શનિદેવની કૃપા તેના પર જોવા મળશે.

મીન રાશિ
મીન રાશિ 12 રાશિમાંથી અંતિમ રાશિ છે. મીન રાશિના સ્વામી બ્રહસ્પતિ છે. આ વ્યક્તિને આંખો માછલી જેવી તેમજ તે અતિ સુંદર હોય છે. તેમજ ઈશ્વર પ્રતિ શ્રદ્ધાવાન હોય છે. આ વખતે શનિદેવની કૃપા તેમના ઉપર બની રહી છે. જેથી આ રાશિના લોકોને ખૂબ જ મોટો લાભ પ્રાપ્ત થશે. કામના સ્થાન પર કામે તમારી સમજદારીથી એવો નિર્ણય લેશો જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. બેરોજગાર જાતકોને રોજગારી મળશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે. તમારા બધા જ કાર્યમાં પ્રગતિ થશે. અચાનક ધનલાભ થશે. ધન પ્રાપ્તિ માટે નવા માર્ગ ખુલશે. નવું વાહન ખરીદ શકશો. આર્થિક પરેશાની દૂર થશે. નિવેશ કરેલા ધનમાં વૃદ્ધિ થશે. તેમજ કોઈ ગલતફેમી દૂર થશે. સંતાન માટે શુભ સમય છે. તેમજ તેમની કાર્યપદ્ધતિમાં સુધાર આવશે. મિત્ર સાથે લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે. શનિદેવને કૃપાથી આ રાશિના જાતકો પર દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here