3 જૂન 2019: શનિ જયંતિના દિવસે શનિ દેવને પ્રસન્ન કરવા માટેના ઉપાયો

0

આજે એટલે કે 3 જૂન સોમવારના રોજ શનિ જયંતિ છે. માનવામાં આવે છે કે શનિ જયંતિના દિવસે જ શનિ દેવનો જન્મ થયો હતો. આટલું જ નહિ, શનિ જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાસે ઉજવવામાં આવે છે. આ વખતે શનિ જયંતિ પર વિશેષ સંયોગ બની રહ્યો છે. જે પુરા 149 વર્ષો બાદ બની રહ્યો છે. જ્યોતિષાચાર્યો અનુસાર, આ વખતે શનિ જયંતિ લોકો માટે કઈંક ખાસ હશે.

આવું 149  વર્ષો પછી થઇ રહ્યું છે કે શનિ જયંતીની સાથે સોમવાતો અમાસ અને સર્વાર્થસિદ્ધ યોગ બની રહ્યો છે. આ યોગ એ રાશિઓ માટે સારો હશે જેમની કુંડળીમાં ધૈયા અને સાડાસાતી ચાલી રહી હોય.

1)અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને એક કળશમાં દૂધ લઈને પીપળના વૃક્ષની પરિક્રમા કરવી.

2) અમાવસ્યા અને દિવસે સૂર્યાસ્ત સમયે પીપળાના વૃક્ષમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો.

Image Source

3) દીવો પ્રગટાવ્યા પછી ઓમ શનેશ્વરાય નમઃ ની 108 વાર માળા કરવી.

4) એક કાળો દોરા ને પીપળાના વૃક્ષ એ બાંધી ત્રણ ગાંઠો મારવી જેથી તમારા ધંધામાં જે પણ પરેશાની આવશે તે દૂર થશે.

5) અમાવસ્યાના દિવસે વ્રત રાખવું તેમજ શનિ ચાલીસાનો પાઠ કરવો.

Image Source

6) જો તમારી કુંડળીમાં ચંદ્ર શનિની યુતી હોય તો મારે શિવલિંગ ઉપર પાણી અથવા દૂધ ચઢાવુ તેમ જ ધંતુરો નુ પુષ્પાઅર્પણ કરવુ.

7) ઘોડાની નાળ ને તમારા દરવાજા પ્રવેશ દ્વાર  ઉપર સ્થાપિત કરો. તેનુ ખુલ્લો મોં ઉપરની તરફ રાખવુ. આ ઉપાય કરવાથી તમારા કષ્ટોથી મુક્તિ મળશે.

8) શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરો કાળી અડદ, કાળુ કાપડ વગેરે નુ દાન કરવુ.

9) અમાવસ્યાના દિવસે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here