મનોરંજન

વાયરલ થયો સુહાનાનો બિકિની લુક, શાહરૂખે જણાવ્યું ‘પરફેક્ટ હોલીડે’

કિંગખાનનો પરિવાર  થોડા દિવસ પહેલા માલદીવમાં વેકેશન માણિને પાછો ફર્યો છે. ગૌરી ખાન તેના ત્રણ બાળકો સાથે માલદીવમાં વેકેશન માણવા પહોંચી હતી. ત્યારે હાલમાં જ શાહરુખખાન અને ગૌરી ખાને સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યા છે.

 

View this post on Instagram

 

Morning 🔥🙈💓

A post shared by Suhana Khan (@suhanakhanteam) on

ગૌરી ખાને હાલમાં જ પુત્રી સારા અને પુત્રો અબરાન અને આર્યનની ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ગૌરી ખાને ત્રણેય બાળકોના ફોટો શેર કરીને  પ્યારું કેપ્સન લખ્યું હતું, ગૌરીએ લખ્યું હતું કે, ‘મારા થ્રિ લિટલ’. હાલમાં શાહરુખ અને ગૌરી ખન્ના ત્રણેય બાળકોની ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

My Three Little…..❤️

A post shared by Gauri Khan (@gaurikhan) on


ગૌરી  ખાન બાદ શાહરુખ ખાને પણ તેના સોશિયલ મીડિયા પર પરફેક્ટ હોલીડેના ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં સુહાના બીચ સાઈડ પર જોવા મળી રહી છે. આ ફોટોમાં સુહાના મેકઅપ વગર બ્લુ બિકીનીમાં જોવા મળી હતી. સુહાનાનો આ ફોટો ફેન્સને બહુજ પસંદ આવ્યો છે.

શાહરૂખે તેના ટ્વીટરે પર ચાર ફોટો શેર કર્યા છે જેમાં પત્ની અને બાળકો સાથે છે. સાથે જ શાહરૂખે એક વિડીયો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, માલદીવમાં મળેલા લોકોનો આભાર માનવા માંગુ છે. સાથે જ માલદીવ છોડતા સમયે બહુજ ખરાબ લાગી રહ્યું છે.


શાહરુખના પુત્રએ ફિલ્મ લાયન કિંગ ના હિન્દી વરઝનથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. તો પુત્રી સુહાનાના બોલીવુડ ડેબ્યુને લઈને દર્શકોમાં ઇન્તજાર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks