ખબર

એક રાત સાથે વિતાવવાના આ પ્રિન્સ આપી રહ્યો હતો અભિનેત્રીને 64 કરોડ રૂપિયા, અભિનેત્રી કહ્યું એવું કે……

આ સ્વરૂપવાન અભિનેત્રીને એક રાત ના 65 કરોડ આપી રહ્યો હતો આ અમિર શખ્સ, શરત સાંભળીને અભિનેત્રીને આવ્યો ગુસ્સો પછી

પ્રિન્સના શોખ કોઈથી અજાણ્યા નથી. તે પોતાના મોજશોખ માટે કોઈપણ કિંમત ચૂકવી શકે છે. હાલ એક એવો જ કિસ્સો ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં ધનવાન વ્યક્તિએ એક અભિનેત્રીને પોતાની સાથે રાત વિતાવવા માટે 64 કરોડ રૂપિયા સુધીની ઓફર કરી હતી.

Image Source

ધનિક વ્યક્તિ મોહમ્મદ બિન સલમાન વર્ષ 2014માં ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. જયારે કેટલીક ઓનલાઇન ન્યુઝ સાઈટ દ્વારા ખબર આવી હતી કે મોહમ્મદ બિન સલમાને અમેરિકી ટીવીની પ્રખ્યાત અભિનેત્રી કિમ કાર્દાશિયાંને એક રાત સાથે વિતાવવાના બદલામાં 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 64 કરોડ રૂપિયાની રકમની ઓફર આપી હતી.

Image Source

પ્રિન્સ તરફથી આ ઓફર ત્યારે સામે આવી હતી, જયારે કિમનો પતિ પોતાના ઉપર થઇ ગયેલા દેવાના કારણે એક ટ્વીટ કર્યું હતું. ઘણી વેબસાઈટ તરફથી એ પણ ખબર આવી હતી કે જાન્યુઆરીમાં કિમ સાઉદી પણ ગઈ હતી. તો કિમ તરફથી આ પ્રકારની કોઈ ઓફર મળવાની વાતને નકારી કાઢવામાં આવી હતી.

Image Source

અમેરિકી અભિનેત્રી કિમ કાર્દાશિયાંના ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેની બોલ્ડ તસવીરો હંમેશા મીડિયામાં છવાયેલી રહે છે. તેના ચાહકોની સંખ્યા પણ ખુબ જ વધારે છે. તેની તસવીરો પણ ઘણી જ વાયરલ થાય છે.

Image Source

સાઉદી અરબના સુલતાન સલમાન બિન અબ્દુલ અજીજ અલ સૌદે પોતાના દીકરા મોહમ્મદ બિન સલમાનને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યા બાદ તે દુનિયાના સૌથી તાકાતવર લોકોમાં સામેલ થઇ ચુક્યો છે. પરંતુ તે પોતાના વિવાદોના કારણે પણ ઘણો જ ચર્ચામાં રહે છે.