જ્યોતિષ શાસ્ત્ર

સાસરે ગયા પછી મહારાણીની જેમ રાજ કરે છે આ 1 રાશિની છોકરીઓ.. જુઓ તમારી રાશિ તો નથી ?

કોઈ જ યુવતી નથી ઇચ્છતી કે તેને તેના માતાપિતાનું ઘર છોડીને પારકા ઘરે જાય. પરંતુ સમય થાય એટલે દરેક યુવતીએ સાસરે જાવું જ પડે છે. અમુક યુવતીઓ લગ્નથી ડરે છે. અને વિચારે છે કે નવા ઘરમાં સેટ થઈશ કે નહિ?

લગ્નને લઈને ઘણી બધી છોકરીઓ બહુ ગંભીર હોય છે. એવામાં છોકરીઓ અલગ-અલગ રીતે સપના પણ જોતી હોય છે. જેમાં ઘણી બધી છોકરીઓ બહુ જ વધારે નસીબદાર હોય છે. કેમકે તેમના સપનાઓ પુરા થાય છે. જ્યારે ઘણી બધી છોકરીઓના સપનાઓ લગ્ન પછી પૂરા થતા હોતા નથી. કેમકે સાસરીમાં તેમને પોતાનાપણુ અને પિયર જેવી લાગણી જોઈતી હોય છે. ઘણીવાર તમને લાગતું હશે કે વધારે પડતી અપેક્ષાઓ તમારા દુઃખનું કારણ છે.

Image Source

લગ્નની જ્યારે પણ વાત આવે છે ત્યારે છોકરાઓથી વધારે છોકરીઓ ગભરાય છે. ગભરાવવાનું કારણએ હોય છે કે છોકરી એ બધું જ છોડીને જવું પડે છે. એ વાત પોતાની જગ્યાએ બરાબર છે કે સાસરીમાં છોકરીઓને સારો પરિવાર મળે છે. પરંતુ જે પરિવાર પહેલા હતો તેની કંઈક વાત જ અલગ હતી તે ફરીથી નથી મળતો. આ જ કારણ છે કે છોકરીઓ પોતાનું પિયર છોડીને બીજે ક્યાંય પણ જવા માગતી નથી. ભલે પિયર અને સાસરીને એક જેવું બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે પરંતુ સાચું તો એ જ છે કે બંને ક્યારે પણ એક નહીં થઈ શકે.

Image Source

આમતો દરેક છોકરી પોતાની સાસરીમાં રાજ કરવા ઇચ્છતી હોય છે. તેઓ ચાહતી હોય છે કે સાસરીમાં ખાલી તેમનું જ સાંભળવામાં આવે, પરંતુ દરેક કેસમાં તે સાચું હોતું નથી. જોકે થોડાક જ કેસમાં આવું બને છે. આજે આપણે એ રાશિની છોકરીઓની વાત કરવા જઈ રહ્યા છે જેઓ સાસરીમાં રાજ કરે છે. તે બહુ જ કિસ્મત વાળી છોકરીઓ હોય છે જે પોતાના સાસરીમાં રાજ કરે છે. એટલું જ નહીં તે કિસ્મતની ધનિક પણ હોય છે. તેટલા માટે બીજી છોકરીઓ તેમની કિસ્મતને જોઈને બળતરા કરે છે.

તો ચાલો જોઈએ કઈ રાશિની છોકરીઓ છે જે સાસરીમાં રાજ કરે છે.

Image Source

સિંહરાશિ

આ રાશિની મહિલાઓમાં લીડરશિપનો ગુણ હોય છે. જોકે આ મહિલાઓ દરેક જગ્યા ઉપર પોતાનું નેતૃત્વ ખૂબ જ પસંદ છે.એનાથી પોતાના લાઈફ પાર્ટનર તેનાથી દબાઈને રહે છે. એટલું જ નહીં તેમનો પાર્ટનર ઘણીવાર ગુસ્સો પણ કરી બેસે પરંતુ તેમને પોતાના પાર્ટનરને મનાવતા ખૂબ સારી રીતે આવડે છે. તેમણે દરેક ચેલેન્જ હેન્ડલ કરતા આવડે છે. આ જ કારણે ઘરના મોટા મોટા નિર્ણયો પણ તેઓ લે છે. તેની સાથે ઘરમાં તેમનું રાજ ચાલે છે.

આ રાશિની છોકરીઓ ખૂબ જ વફાદાર હોય છે તેના લીધે તેમના પાર્ટનર પણ ખુશ રહે છે. તેઓ ઈચ્છે છે કે એમના લાઈફ પાર્ટનર એમને જ જુએ એટલું જ નહીં. તેઓ પોતાના પાર્ટનરની અનદેખી થોડી પણ સહન કરતા નથી. પરંતુ તેમના પાર્ટનર તેમની ખૂબ જ ધ્યાન રાખે છે કેર કરે છે.

Image Source

શાસ્ત્રો અનુસાર સિંહ રાશિની છોકરીઓ સાસરીમાં જઇને રાજ કરે છે. તેના લીધે સાસરીમાં જઇને તેમનું માન-સન્માન વધે છે. સિંહ રાશિની છોકરીઓ આમ તો સારા સ્વભાવની હોય છે. પરંતુ પોતાની આગળ બીજા કોઈનું ચાલવા દેતા નથી તેમને કોઈનું સાંભળવાની ટેવ નથી. બીજી રાશિની મહિલાઓ કરતા સિંહ રાશિની મહિલાઓ આગળ હોય છે. આ રાશિની છોકરીઓ પોતાના પતિની વાત ક્યારેય પણ માનતી નથી, પરંતુ એવું કંઈક કરી બેસે છે કે પોતાના પતિ તેની સામે આવીને ઝૂકી જાય.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks