ફિલ્મી દુનિયા

સેફની લાડલીએ લવ આજકલ ફિલ્મમાં બધી લાજશરમ છોડીને એવા એવા કિસિંગ સીન આપ્યા કે, જુઓ ક્લિક કરીને

બૉલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લવ આજકાલ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં સારા અલી ખાન, કાર્તિક આર્યન અને આરુષિ શર્માની ફ્રેશ જોડી નજરે આવી રહી છે.

ફિલ્મમાં સારા અને કાર્તિકની જોડીને ઘણી સ્પેસ મળ્યો છે. બંનેની ઓનસ્ક્રીન કેમસ્ટ્રી ઘણી શાનદાર લાગી રહી છે. જૂની કહાનીમાં નવા ચહેરા સિવાય ફિલ્મમાં સારા અલી ખાનનો બોલ્ડનેસની પણ ઝલક જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by bollywood lover (@bollylover_forever) on

લવ આજકાલનું પહેલું પોસ્ટર 16 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. કેદારનાથ અને સિમ્બા બાદ સારા અલી ખાન લવ આજકાલમાં પણ મોર્ડન લુકમાં નજરે આવી રહી છે. સારા કરિયર ઓરીએરએન્ટ્ડ મોર્ડન યુવતીના રોલમાં ઘણી બોલ્ડ નજરે આવી રહી છે.

કાર્તિક સાથે તેનો લિપલોક સીન પણ ટ્રેલરમાં દેખાડવામાં આવ્યો છે. સારા આ પહેલા કેદારનાથ અને સિમ્બા આ નજરે આવી છે. સારાએ તેની ત્રીજી ફિલ્મમાં બોલ્ડનેસ કરીને રોમેન્ટિક ડ્રામા કર્યો છે.

ફિલ્મમાં સારા અલીખાન અને કાર્તિક આર્યન જોડીની સિવાય કાર્તિકની જોડી આરુષિ શર્મા સાથે જોવા મળી છે. બંને અલગ-અલગ જનરેશનની કહાનીના નિર્દેશક ઈમ્તિયાઝ અલીએ નવા ચહેરાને પણ લોન્ચ કર્યો છે. આ ફિલ્મમાં કાર્તિક બે છોકરીના પ્રેમમાં ફસાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by (@saraxkartik) on

કાર્તિકની પહેલી લવ સ્ટોરી દેખાડવામાં આવી છે જેમાં તે 1990માંસ્કૂલ બોય હોય એક યુવતીના પ્રેમમાં પાગલ હોય છે. તો બીજી લવસ્ટોરી પણ દેખાડવામાં આવી છે. 2020 એટલે કે આજના જમાનાની. આ ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ ‘વીર’ અને સારા અલી ખાનનું નામ ‘જોઈ’ છે.

બંને સિવાય આ ફિલ્મમાં લીડ રોલમાં આરુષિ શર્મા છે. આ ફિલ્મ સિનેમા ઘરોમાં 14 ફ્રેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Saraamrita (@sarafan219) on

જણાવી દઈએ કે, આ ફિલ્મ 2009માં આવેલી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ લવ આજકાલની કોપી છે. લવ આજકાલની સાથે સારા અને કાર્તિકની જોડી પહેઇવર પરદા પર આવી રહી છે. રિપોટ્ર્સ અનુસાર, આ બંનેને ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમનો પારો ચડી ગયો હતો. બંનેને ઘણી વાર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. પરંતુ બંને વચ્ચે બ્રેકઅપની ખબરો આવતી રહે છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર-

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.