મનોરંજન

પોતાના બાળપણના મિત્રો સાથેની તસવીરો શેર કરી સારાએ, ક્યુટનેસ છલકાઈ રહી છે આ તસ્વીરોમાં, તમે પણ જુઓ

સારા અલી ખાન બાળપણથી જ ક્યૂટ હતી, જુઓ ક્યારેય ન જોયેલી તસ્વીરો

અભિનેતા સૈફ અલી ખાન અને તેની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને તે હંમેશા પોતાની તસવીરોના કારણે જ ચર્ચામાં પણ રહે છે. આ સમય દરમિયાન જ સારાએ કેટલીક થ્રોબેક તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના બાળપણના મિત્રો સાથે જોવા મળી રહી છે અને તેમાં તે ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે, અને ચાહકો આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

સારાએ આ ફોટો શેર કરતા લખ્યું છે કે: “જાળાથી પાતળા સુધી, તમને લોકોને 8,395 દિવસથી જાણું છું, જો તમે એની મારા મિત્રો રહ્યા તો હું હંમેશા જીતીશ.”

Image Source

સારાના આ ફોટોની અંદર તેની અને તાના મિત્રો વચ્ચેની બોન્ડિંગ સ્પષ્ટ નજરે આવે છે. આ ફોટોમાં બધા જ સારાની ક્યુટનેસની પ્રસંશા કરી રહ્યા છે. લીલા રંગના આ શુટની અંદર તેની ક્યૂટ સ્માઈલ કોઈનું પણ દિલ જીતી શકે છે. ફોટો ઉપર તારીખ પણ લખેલી છે, તે પ્રમાણે આ ફોટો 14 ઓગસ્ટ 2000નો છે.

Image Source

સારાનો આ ફોટો તેના પપ્પા સૈફ અલીખાનના બીજા લગ્નનો છે. જ્યાં તે પોતાની મિત્રો સાથે પહોંચી હતી અને ટ્રેડિશનલ કપડામાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

Image Source

આ ફોટોમાં સારા ખુબ જ મોટી દેખાઈ રહી છે. જયારે એક સમયે સારાનું વજન ખુબ જ વધારે હતું અને તે ખુબ મોટી દેખાતી હતી.

Image Source

આ છેલ્લા ફોટો સારાના થોડા સમય પહેલાનો જ ફોટો છે જેની નદાર તે એકદમ ફિટ અને ગ્લેમરસ દેખાઈ રહી છે. તેના આ બધા જ ફોટો ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.