ફિલ્મી દુનિયા

સારા અલી ખાને શેર કરી અત્યાર સધીની સૌથી હોટ બિકીની ફોટો, કરોડો લોકો ઘાયલ થઇ ગયા

બૉલીવુડ એક્ટ્રેસ અને સૈફ અને અમૃતા સિંઘની લાડલી સારા અલી ખાન આજકાલ વેકેશનનો આનંદ માણી રહી છે. સારાર પહેલા તેના મિત્રો સાથે વેકેશનનો આનંદ લીધા બાદ તે ફેમિલી સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

Image Source

સારા વેકેશનનો તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહી છે. સારા અલી ખાન હાલ પરિવાર સાથે માલદીવમાં વેકેશનનો આનંદ માણતી નજરે ચડે છે.

Image Source

સારાએ વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. જે ફેન્સને ઘણી પસંદ આવી છે. સારા હાલ તેની માતા અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ ખાન સાથે વેકેશનનો આનંદ માણી રહી છે.

Image Source

સારા અલી ખાન દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેના એક્સોટિક તસ્વીર શેર કરતી રહે છે.

Image Source

સારા વર્ષના પહેલા વીકએન્ડને ખુબ જ સારી રીતે માણી રહી છે.સારાને શેર કરેલી તસ્વીરમાં સ્વિમિંગ પુલમાં જ નજરે આવે છે. સારા સ્વિમિંગપુલમાં જલપરીની જેમ તરતી નજરે આવે છે.

Image Source

સારાએ તેના ભાઈ ઇબ્રાહિમ સાથે તસ્વીર શેર કરી છે. આ શેર કરેલી તસ્વીરમાં એ ભાઈના ખભા પર માથું રાખી સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મને હંમેશા તારો ખભો મળે છે.

Image Source

અન્ય એક તસ્વીર શેર કરતા સારા અલી ખાને લખ્યું હતું કે, હેલો વીકએન્ડ. આ તસ્વીરને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ચુકી છે.

Image Source

સારા વેકેશનની તસ્વીરમાં સફેદ અને લીલી બિકીનીમાં જોવા મળે છે. સારા જેટ સ્કીંગથી લઈને તેની માતા અમૃતા સાથે માલદીવમાં સારો સમય પસાર કરી રહી છે. સારા અલીખાને 1 જ વર્ષમાં બોલીવુડમાં જગ્યા બનાવી લીધી હતી. આજે સારા અલી ખાન પાસે ઘણા પ્રોજેક્ટ છે. આજકાલ સારાએ ફિલ્મોના શૂટિંગમાંથી થોડો બ્રેક લઈને મિત્રો સાથે વેકેશનનો આનંદ માણ્યો હતો.

Image Source

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન પોતાની સુંદરતાની સાથે સાથે પોતાના સાદગી ભરેલા અંદાજ માટે પણ જાણવામાં આવે છે.

Image Source

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે વરુણ ધવન સાથે 1995માં આવેલી કુલી નં-1ના રીમેકમાં શૂટિંગ કરી રહી છે. આ શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવ્યું છે.

Image Source

આ ફિલ્મને ડેવિડ ધવન ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મ 1 મે 2020ના રોજ રીલિઝ કરવામાં આવશે. સારા અલી ખાનના કામની વાત કરવામાં આવે તો તે આજકાલ તેની આગામી ફિલ્મ ‘કુલી નંબર-1’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સારા વરુણ ધવન સાથે નજરે આવશે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.