ડીપનેક ગાઉનમાં ગજબનું ફીગર દેખાય છે 63 ની ઉંમરે, ગુદગુદી થઇ જશે તસવીરો જોઈને, એક વાર જુઓ બસ
Sangeeta Bijlani stuns in a deep plunging neckline gown : બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી કે જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માત્ર 10 વર્ષ જ કામ કર્યું પણ આજ સુધી કોઈ તેનું નામ ભૂલી શક્યું નથી. જેનું એક કારણ છે ફિલ્મ ‘ત્રિદેવ’ અને બીજું કારણ છે તેના સંબંધો. આ અભિનેત્રી સલમાન ખાનની ઘણી નજીક હતી અને હજુ પણ છે.
સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે ડીપનેક ગાઉનમાં વરસાવ્યો કહેર
એક સમયે સલમાન ખાન અને આ અભિનેત્રી બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જો કે, થોડા સમય પછી બંનેનો સંબંધ તૂટી ગયો પણ મિત્રતા એવી જ રહી. આ અભિનેત્રીનું નામ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે પણ જોડાયેલું છે. કદાચ હવે તમે આ અભિનેત્રીને ઓળખી ગયા હશો. અને જો તમે હજુ પણ ઓળખી શક્યા નથી, તો તમને કહી દઇએ કે, આ અભિનેત્રી બીજી કોઇ નહિ પણ સંગીતા બિજલાની છે.
શિમરી ડ્રેસમાં લૂંટી મહેફિલ
સંગીતા પોતાની ફિલ્મો સિવાય પોતાની અંગત જિંદગીને લઈને ઘણી ચર્ચામાં રહે છે. હાલમાં જ તેને એક ઈવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાનનો તેનો લુક જોઈને બધા ચોંકી ગયા હતા. તેની સ્ટાઈલ જોઈને કોઈ પણ વિશ્વાસ ન કરી શક્યુ કે તે 63 વર્ષની છે.
તસવીરો થઇ વાયરલ
સંગીતા બિજલાનીના લુકની વાત કરીએ તો, તેણે ડીપ નેક શિમરી ગાઉન પહેર્યુ હતુ અને વાળ ખુલ્લા રાખ્યા હતા. સોશિયલ મીડિયા પર સંગીતાની તસવીરો આવતાની સાથે જ લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. સંગીતા બિજલાનીની તસવીરોને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.
ચાહકોએ કરી આવી કમેન્ટ
એક લખ્યું, ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’. તો બીજા એકે લખ્યું, ‘સંગીતા બિજલાની માટે ઉંમર માત્ર એક નંબર છે.’ ત્યાં અન્ય એકે લખ્યુ- ‘તે માત્ર 36 વર્ષની લાગે છે.’ જો કે, ઘણાએ સલમાન ખાનના નામ પર પણ કોમેન્ટ કરી.
View this post on Instagram