ફિલ્મી દુનિયા

પહેલી વાર સમીરા રેડ્ડીએ શેર કરેલી તેની નાની પરીની તસ્વીર અને કહી હૃદયસ્પર્શી વાત

છેલ્લા ઘણા સમયથી બોલીવુડથી દૂર થયેલી એક્ટ્રેસ સમીરા રેડ્ડી બીજી વાર માતા બની છે. સમીરા રેડ્ડીએ નન્હી પરીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટો શેર કરતા જ વાયરલ થવા લાગ્યો હતો. પોસ્ટ સાથે જ સમીરાએ એક કેપશન લખ્યું હતું. સમીરા અને અક્ષય વરદે 12 જુલાઈએ બીજીવાર માતા-પિતા બન્યા છે. આ પહેલા સમીરા અને અક્ષયને એક પુત્ર પણ છે હંસ વરદે તેની ઉંમર લગભગ 4 વર્ષ છે.

 

View this post on Instagram

 

Our little angel came this morning 🌸My Baby girl ! Thank you for all the love and blessings ❤️🙏🏻 #blessed

A post shared by Sameera Reddy (@reddysameera) on

સમીરાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું હતું કે,આ નાનકડી બાળકીએ મને જંગલી ઘોડા જેવી તાકાત આપી છે. તે ચાહે છે કે હું ખુદની બીજીવાર શોધું. અને તે જાણે છે કે હું ખોવાઈ ચુકી છું.અને તેને મને રસ્તો દેખાડ્યો છે. માં બનાવવાના અહેસાસ દરમિયાન એક અવાજ શોધ્યો હતો.શરીરને લઈને જે ધારણા છે તે બદલાવ માંગુ છું. અને સાઉથ સારી વાત તો એ રહી કે, લોકો અને ખુદ માટે સારું મહેસુસ કર્યું. હું બહુજ ખુશ છું કારણકે લોકોએ મને જોડાયેલાએ મહેસુસ કરી મને અહીં સુધી લાવવામાં મદદ કરી. અમે એક પુત્રી માટે પ્રાર્થના કરી હતી. અને તે મને મળી ગઈ છે.

સમીરા રેડ્ડીએ તે બીજી વાર માતા બન્યાની ખુશ ખબરી ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આપી હતી. તેમાં તે તેની નાની પપરીની આંગળી પકડેલી ફોટો શેર કરી હતી.ત્યારે તેને હવે તેની નાની પરની ઝલક પણ બતાડી દીધી છે.

ડીલેવરી પહેલા સમીરાએ પ્રેગ્નેન્સી ફોટો શૂટ કરાવ્યું હતું તે પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. અંડર વોટરના ફોટો શૂટ થોડા સમયમાં જ વાયરલ થઇ ગયા હતા. જ્યા ઘણા લોકોએ તેની તારીફ કરી તો ઘણા લોકોએ ટ્રોલ પણ કરી હતી. જણાવી દઈએકે સમીરા રેડ્ડીએ 2014માં લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks