મનોરંજન

આ બાળકને ઓળખો છો? મોટો થઈને બન્યો બોલીવુડનો સુપર સ્ટાર, કરોડો લોકોના દિલ જીત્યા

બોલીવુડના સિતારાઓ સોશિયલ મીડિયા પર તેની જૂની તસ્વીર શેર કરતા રહે છે. સેલેબ્સની થ્રો બેક તસ્વીર જોઈને ફેન્સ પણ ઘણા ઉત્સાહિત છે. બોલીવુડના ઘણા સેલ્બ્સ તો એવા છે જે બાળપણમાં દેખાતા હોય તેની જ કોપી છે. તો ઘણા સેલેબ્સને તો ઓળખવા મુશ્કેલ છે.

થોડા સમય પહેલા એક બૉલીવુડ સેલેબ્સે તેના બાળપણની તસ્વીર શેર કરી હતી. જે આજે મોટો સ્ટાર છે.તસ્વીરમાં આ બાળકની ક્યુટનેસ જોઈને લોકો લાઈક કરવા લાગ્યા હતા. તો તે બાળક બીજું કોઈ નહિ પરંતુ બોલીવુડનો ભાઈજાન અને દબંગ ખાન સલમાન ખાન છે.

 

View this post on Instagram

 

#SalmanKhan ❤️

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

ક્યૂટ અંદાજમાં સલમાન ખાન પેટના ઉપર સૂતો હોય તેવું નજરે આવે છે. તસ્વીર શેર કરતા તેને કેપ્સનમાં લખ્યું હતું કે, બધા લોકોનો ખુબ-ખુબ આભાર.ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં 31 વર્ષની આ યાત્રાને દરેક ફેન અને શુભકામના આપનારનો આભાર. તેના કારણે જ લાભી યાત્રા થઇ શકી.

 

View this post on Instagram

 

New photoshoot of #SalmanKhan 😍

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ 2019ની સૌથી સુપરહિટ ફિલ્મ રહી હતી. આ વવર્ષે સલમાન ખાનની ‘દબંગ’ સિરીઝની ફિલ્મ ‘દબંગ-3’ રિલીઝ થશે. આ ફિલ્મમાં ફરી એક વાર ચુલબુલ પાંડેનો ચુલબુલ અંદાજ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ડાન્સ ઓયકને પ્રભુદેવાએ ડાયરેક્ટ કર્યો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.