ખબર જીવનશૈલી

દરેક મિનિટે દોઢ કરોડ કમાઈ છે મુકેશ અંબાણી, ઘરના માળીઓને આપે છે આટલી સેલેરી

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરતા નોકરના 2 બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે. રસપ્રદ સ્ટોરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પૈસાદાર વ્યક્તિ છે. મુકેશ અંબાણી સૌથી મોંઘા ઘર પૈકી એક ઘરમાં રહે છે. મુંબઈ સ્થિત એન્ટિલિયામાં એશ-આરામની જિંદગી જીવી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેની લકઝરી લાઈફ સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

Image source

આ વર્ષે કોરોનાની મહામારીને લઈને દેશમાં આવેલા લોકડાઉનમાં પણ મુકેશ અંબાણી દરેક કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા. પ્રતિ મિનિટ કમાણીની વાત કરવમાં આવે તો આ આંકડો 1.5 કરોડને પહોંચે છે. આવો જાણીએ દરેક મિનિટે 1.5 કરોડ રૂપિયાની કમાણી કરનાર મુકેશ અંબાણી તેના ઘરના માળીઓને કેટલી સેલેરી આપે છે.

Image source

મુકેશ અંબાણી 27 માળના ઘર એન્ટેલિયામાં રહે છે. આ ઘરની કિંમત 11 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. અંબાણીના ઘરમાં લગભગ 600 નોકર કામ કરે છે. જેમાં વોચમેનથી લઈને ડ્રાઈવર અને શેફ પણ શામેલ છે.

Image source

મુકેશ અંબાણીએ તેની ઘરની સજાવટ માટે માળી પણ રાખ્યા છે. જે બેહદ ખુબસુરત ઝાડથી ઘરની સુંદરતા વધારવાનું કામ કરે છે. અંબાણી બધા નોકરને પ્રતિમાસ 2 લાખ રૂપિયા આપે છે. આ સાથે તેને ઇન્સ્યોરન્સ અને એજ્યુકેશન એલાઉન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે.

Image source

કામના આધાર પર પૈસા વધુ-ઓછા પણ થાય છે. અંબાણીના ઘરમાં કામ કરતા નોકરોને નીતા અને મુકેશ અંબાણી પરિવારની જેમ જ ટ્રીટ કરે છે.

Image source

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરતા નોકરના 2 બાળકો અમેરિકામાં અભ્યાસ કરે છે.મુકેશ અંબાણી માટે પારંપરિક ગુજરાતી ડીશ જ વધુ બને છે. મુકેશ અંબાણીને ઈડલી સાંભાર પણ બહુ જ પસંદ છે. મુકેશ અંબાણીને પણ જમવાનું બનાવતા આવડે છે. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ઘરમાં સૌથી સરસ જમવાનું તેની દીકરી બનાવે છે.