ફિલ્મી દુનિયા

આ દિગ્ગજ ખાને સુશાંતને આપી શ્રદ્ધાંજલિ, પોસ્ટ શેર કરી જણાવ્યું કે, તેને કેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કહ્યું અલવિદા ?

બોલિવૂડ એક્ટર અને ‘સ્ટાઇલ’ સ્ટાર સાહિલ ખાને 2001માં ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.સાહિલે તેની સ્ટાઇલ, ફિટનેસ અને લુકના કારણે ફેન્સમાં તેની અલગ જ ઓળખ બનાવી હતી. કેટલીક ફિલ્મો સાહિલની બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહોતીપરંતુ લગાતાર ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ સાહિલે પોતાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

હવે સાહિલ ખાને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે નિવેદન આપ્યું છે. નેપોટિઝ્મ સામે અવાજ ઉઠાવતાં સાહિલે એક પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું છે કે બહારના વ્યક્તિ હોવાને કારણે તેણે પણ ઈન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝ્મ જોઈ શકાય છે. આ સાથે સાહિલ ખાને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે મેગેઝિનનો ફોટો પણ શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં સાહિલે લખ્યું હતું કે, ‘ભારતના બે મોટા સુપરસ્ટાર્સ સાથે તેમની પ્રથમ ફિલ્મ સ્ટાઇલ બાદ પછી ભારતની ટોચની ફિલ્મ મેગેઝિનના કવર પર બહુ ઓછા લોકોની સાથે જીવનમાં એવું બને છે, પરંતુ તેમાંથી કોઈ સુપરસ્ટારને ખરાબ લાગે છે, જ્યારે હું નવો હતો ત્યારે તે ચાહક હતો. તેમ છતાં તે નબળો હતો, તે ઘણી વખત મને સાઈડ રોલ માટે માટે બોલાવતો હતો. ટીવી શો માટે પણ બોલાવતો રહ્યો અને પછી મને ઘણી ફિલ્મોથી દૂર કરાવ્યો. નામ મોટું અને દર્શન નાના, જાણો કોણ ?

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

સાહિલ આગળ લખે છે કે હવે મને કોઈ પરવા નથી કારણ કે સુશાંતસિંહ રાજપૂતે તેમનો સાચો ચહેરો બતાવ્યો હતો. દુનિયાના આ લોકો નવી ટેલેન્ટની કેટલા ડરે છે. 20 વર્ષમાં જ્હોન અબ્રાહમ સિવાય ઈન્ડસ્ટ્રીઝમાં મોટો સ્ટાર તરીકે આવ્યો નથી કારણ કે કોઈ આવવા જ નથી દેતા. ફક્ત સ્ટારના પુત્રને જ કામ મળે છે. શાંતિથી વિચારો. રાજપૂતની આત્માને શાંતિ મળે.

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

સાહિલે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે તેની બોલિવૂડ કરિયર વિશે જણાવતો નજરે પડે છે. તે કહેતો હોય તેવું લાગે છે કે તેણે જે કાંઈ કર્યું તે પોતાની ઇચ્છાથી કર્યું. હવે તે જીવનમાં ખૂબ ખુશ છે અને જે મળ્યું તેનાથી સંતુષ્ટ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.