આ પલ્સ સાઈઝ વહુએ બિકીની પહેરીને બોલ્ડ અંદાજમાં ફ્લોન્ટ કર્યું ફિગર, અહીં જુઓ તસ્વીર
ઇન્ટરનેટની દુનિયામાં આજકાલ ખુબસુરત મહિલાઓ તેની બોલ્ડ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. પહેલા ક્રિકેટરની મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં જેને મોડેલીગની દુનિયામાં ફરીથી એન્ટ્રી મારી છે. હવે તે બૉલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. બીજી છે રીતાશા રાઠૌર એટલે કે ટીવીની મશહૂર’ બઢો બહુ’ કોમલ.
View this post on Instagram
કોમલના રોલથી રીતાશા ઘણી પ્રખ્યાત થઈ છે. નાના પડદા પર તેનો રોલ સ્ટીરિયો ટાઈપ્સને તોડવાનું કામ કરી રહ્યું છે. રીતાશાએ સામાન્ય જિંદગીમાં કંઈક આવું કર્યું છે. કહેવામાં આવે છે કે, મહિલાઓ બિકી પહેરવા માટે તેની ફિગર ઘણું જરૂરી છે. હાલ તો બિકની બોડીનું ચલણ છે પરંતુ રીતાશાએ આ ચલણને તોડી નાખ્યું છે.
View this post on Instagram
રીતાશાએ ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર તસ્વીર શેર કરી છે. જે પૈકી તે અમુક તસ્વીરમાં બિકીનમાં નજરે આવી રહી છે. સોશિયલ મીડિયામાં તેની આ તસ્વીરને બહુ જ પસંદ કરવામાં આવી રહી છે. તેની આ તસ્વીરને ‘સેલ્ફ લવ’ તરીકે જોઈ શકાય છે.
View this post on Instagram
રીતાશાએ બિકની તસ્વીરનું કેપશન આપ્યું હતું કે, શું હું આખી જિંદગી આવી રીતે રહી શકું છું. જણાવી દઈએ કે, ટીવી સિરિયલ ‘બઢો બહુ’ એ યુવતીઓ માટે ઘણી પ્રેરણાદાયક છે જે વધતા વજનને લઈને પરેશાન છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા વાતચીતમાં રીતાશાએ કહ્યું હતું કે, ‘ટીવી એક ખૂબ મોટું માધ્યમ છે. દુર્ભાગ્યે તેનો મોટેભાગે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. લોકોને મૂર્ખ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. મને લાગે છે કે આપણે શક્તિશાળી વિષયનો ઉપયોગ કરીને સમાજને વધુ સારું બનાવવા તરફ પગલાં લઈ શકીએ છીએ. ‘
View this post on Instagram
રીતાશાએ થોડા સમય પહેલા વિવાદોમાં પણ ઘેરાઈ હતી. સમાચાર આવ્યા કે રીતાશાએ ટીવી સેટ પર રિપોર્ટ કરવાનું છોડી દીધું હતું, કેમ કે તે આ શોમાં ભાગ ન લેવાની ઇચ્છા રાખતી હતી. જોકે, તેમણે આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે તે કોઈ સ્ટાર નથી. ત્યાં કોઈ મોટી હસ્તીઓ નથી જે લોકો તેમના નખરા સહન કરશે.
View this post on Instagram
રીતાશાએ જણાવ્યું હતું કે તે 13 મહિના સતત કામ કર્યા પછી થોડા દિવસ વેકેશન પર ગઈ હતી. રીતાશાએ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે. રીતાશાના ઇન્સ્ટાગ્રામ પર 80.5k ફોલોઅર્સ છે. રીતાશાનો જન્મ 6 જાન્યુઆરી 1993 ના રોજ સિંગાપોરમાં થયો હતો. તેના પિતા વિપુલારોય રાઠોડ ડોક્ટર છે. તેની માતાનું નામ પૂર્ણિમા રાઠોડ છે. રીતાશાની એક મોટી બહેન નતાશા રાઠોડ પણ છે, જે વ્યવસાયે ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે.
View this post on Instagram
રીતાશાનો પરિવાર વર્ષ 2000માં સિંગાપોરથી મુંબઇ ગયો હતો. રીતાશાએ અભિનય અને તાલીમનો અભ્યાસ કર્યો છે. આ સિવાય તે થિયેટર સાથે પણ સંકળાયેલી છે.