ખબર હેલ્થ

રોજ રાત્રે સુતા પહેલા મોજાની અંદર રાખો ડુંગળીની સ્લાઈસ અને પછી જુઓ કમાલ

ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી. ડુંગળી સમારતા જેટલી તકલીફ પડે છે તેનાથી વધુ તે ગુણકારી છે. ડુંગળી ખાવાના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ છે. પણ તમે ડુંગળી ખાવાની ઘણી રીતો અને ફાયદાઓ સાંભળ્યા હશે પણ શું તમે ક્યારેય ડુંગળીને મોજામાં રાખવાના ફાયદા વિશે સાંભળ્યું છે ? જો નહીં તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ડુંગળી બ્લડ, હાર્ટ, બેક્ટેરિયા થી સંબંધિત કેટલીય બીમારીઓ માટે ફાયદામંદ હોય અને એક શોધ અનુસાર ડુંગળીને જો મોજામાં રાખીને સુઇએ તો ખૂબ આશ્ચર્યજનક ફાયદાઓ થાય છે. ડુંગળીના સેવનથી લોહી પાતળું છે. જેના કારણે હાર્ટ એટેકની સમસ્યા નિવારી શકાય છે.

Image Source

ડુંગળીના બેમિસાલ ફાયદાઓ

વ્યક્તિના પગની નીચે ઘણા અલગ અલગ તંત્રિકા તંત્ર હોય છે જે શરીરના વિભિન્ન અંગોથી જોડાયેલ હોય છે. આ તંત્રીકા તંત્રોનું સીધું કનેક્શન મગજ સાથે હોય છે. અને એનું નેટવર્ક એકદમ એક ગૂંચવાયેલ વીજળીના સર્કિટ જેવુ હોય છે.

Image Source

જો તમે વિચારો છો કે ડુંગળીને ફક્ત પગની પાસે જ કેમ રખાય છે તો તમને કહી દઈએ કે આંતરિક અંગો સુધી સીધી પહોંચ ફક્ત પગોની તંત્રિકા તંત્રમાં જ હોય છે અને એમની સંખ્યા પણ હજારોમાં હોય છે. પગથી સીધી અસર મગજમાં તેમજ શરીર પર થાય છે. જેની પાછળ આ તંત્રીકા તંત્રોનું મોટું યોગદાન હોય છે. રાત દરમિયાન ડુંગળીના ગુણો તંત્રીકા તંત્રો દ્વારા પૂરા શરીરમાં સહેલાઇથી પહોંચી જાય છે.

રાત્રે સૂતા પહેલા જો તમે ડુંગળીને મોજાની અંદર રાખીને સુઓ તો આખુ શરીર કીટાણુઓથી દુર રહે છે અને ઇન્ફેકશન જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. ડુંગળીમાં રહેલ ફોસ્ફરિક એસિડ, લોહીની નશોમાં ઘુસી અને લોહીને શુદ્ધ કરે છે. આ પ્રક્રિયાથી શરીર સ્વસ્થ રહે છે.

Image Source

તમારે આ વિધિનો લાભ લેવા માટે ફક્ત આટલું જ કરવાનું રહે છે કે તમારે ડુંગળીની બે સ્લાઈસ લઈ અને પગના બંને મોજા નાખી અને સુવાનું રહે છે. આ પ્રક્રિયામાં ધ્યાન રાખજો કે ડુંગળીની સ્લાઈસ તમારા તળિયામાં ચીપકી રહે. સંક્રમણ અને લોહીને સાફ રાખવા માટે એક રામબાણ ઉપાય છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.