મનોરંજન

કપૂર પરિવારમાં ઉજવાયો રિદ્ધિમા કપૂરનો 40મોં જન્મ દિવસ, રણવીર અને આલિયા એક કર્યો ડાન્સ, જુઓ વાયરલ વિડીયો

વાહ, આ અબજોપતિ લોકો માસ્ક વગર ઝડપાયા, જુઓ પાર્ટીમાં કેવી કેવી મોજ કરે છે

બોલીવુડમાં હાલના સમયમાં ડ્રગ્સ મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે જ દિવગંત અભિનેતા ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે પોતાનો 40મોં જન્મ દિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે નીતુ કપૂરના ઘરે ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા. જેમાં કરીના કપૂર ખાન, તેનો પતિ સૈફ અલી ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on

રિદ્ધિમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જન્મ દિવસના ઉત્સવના કેટલાક વિડીયો અને ફોટો શેર કાર્ય છે. તેમાં એકમાં તેનો ભાઈ રણવીર અને આલિયા સદાબહાર ગીત “આપ જૈસા કોઈ” ઉપર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. જે વર્ષ 1980માં આવેલી ફિલ્મ “કુર્બાની”નું ગીત છે. વિડિયોનો અંદર રીદ્ધિમાનો પતિ ભરત કપૂર, મા નીતુ કપૂર સાથે ઘણા સંબંધીઓ પણ નાચતા નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by RK ( Smart_People’s_Choice )🌟 (@ranbir__kapoor82) on

કરીના કપૂરે ખાને પણ રિદ્ધિમા કપૂરના જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે એક જૂની તસ્વીર શેર કરી છે. જેમાં કરીના, કરિશ્મા અને રિદ્ધિમા પોતાના દાદા રાજ કપૂરના ખોળામાં બેઠેલા જોવા મળી રહ્યા છે.

રિદ્ધીમાએ શેર કરેલી તસવીરોના કેપશનમાં તેને “પરિવાર” લખ્યું છે, તેનો આ પહેલો એવો જન્મ દિવસ છે જેમાં તેના પિતા ઋષિ કપૂર તેની સાથે નથી. શેર કરેલી તસ્વીરોમાં રિદ્ધિમા બેલ્ક રંગના ડ્રેસમાં નજર આવી રહી છે. તો કરીના વ્હાઇટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં દેખાઈ રહી છે. આલિયા પણ કપૂર પરિવાર સાથે નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.