ફિલ્મી દુનિયા

સુશાંતના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરતી હતી GF રિયા, ખબર હતી ATM નો પાસ્વર્ડ પછી જે થયું…

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં દરરોજ કોઈને કોઈ અપડેટ બહાર આવે છે. થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાત સામે આવી હતી કે સમગ્ર મામલો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે.
આ મહિનાના અંત સુધીમાં પોલીસ આ કેસમાં તેનો તપાસ અહેવાલ રજૂ કરશે. બીજી તરફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ આ સોશિયલ મીડિયા દ્વારા એક મહિના પછી આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. શુક્રવારે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે કરીયેલી આત્મહત્યાને આજે એક મહિનો પૂર્ણ થઇ ગયો છે. ગયા મહિનાની 14 તારીખે જ સુશાંતે પોતાના ઘરની અંદર ગાલે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. સુશાંતના આમ આચાનક દુનિયામાંથી ચાલ્યા જવાના કારણે કરોડો ચાહકો સાથે આખો દેશ સદમામાં છે. તેની આત્મહત્યાએ ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા સવાલ પણ ઉભા કરી દીધા છે.

સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીને પણ પોલીસે પૂછપરછ કરવા માટે બોલાવી છે આ દરમિયાન રિયાએ પોતાનું વૉટ્સએપ ડીપી પણ બદલી નાખ્યું છે. ડીપીમાં તેને પોતાનો અને સુશાંતનો ફોટો લગાવી લીધો છે.

આ ફોટોની અંદર રિયા અને સુશાંતને હસતા જોઈ શકાય છે. ફોટો જોઈને સાથે વિતાવેલા એ સારા સમયને પણ સમજી શકાય છે. સુશાંતિ આત્મહત્યા બાદ જ તેની ગર્લફ્રેન્ડ રિયા ખુબ જ ચર્ચામાં પણ રહી હતી. એક મહિના સુધી રિયાએ સોશિયલ મીડિયામાં પણ કોઈ પોસ્ટ શેર નથી કરી. હવે તેની અને સુશાંતની આ તસ્વીર લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં દરરોજ કોઈને કોઈ અપડેટ બહાર આવે છે. થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વાત સામે આવી હતી કે સમગ્ર મામલો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે.

આ મહિનાના અંત સુધીમાં પોલીસ આ કેસમાં તેનો તપાસ અહેવાલ રજૂ કરશે. બીજી તરફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ આ સોશિયલ મીડિયા દ્વારા એક મહિના પછી આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. શુક્રવારે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે.
પોલીસને સુશાંતના બેંક ખાતાની વિગતો મળી છે, જેમાંથી તેને જાણ થઈ છે કે સુશાંત સિવાય તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ તેના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી.

સુશાંતના કેસમાં પોલીસે અત્યાર સુધી તેની સાથે સંકળાયેલા ત્રણ ડઝનથી વધુ લોકોની પૂછપરછ કરી છે. આ સાથે જ પોલીસે સુશાંતના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી છે. જો કે, હજી સુધી કોઈ નકર કારણ સામે આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy) on

પોસ્ટ મોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ અનુસાર સુશાંતનો કેસ સંપૂર્ણ આત્મહત્યા તરફ નિર્દેશ કરે છે. અહેવાલો અનુસાર પોલીસને હવે સુશાંતના બેંક ખાતાની વિગતો મળી છે જ્યારે તેની તપાસ આગળ વધારવામાં આવી છે, જેનાં છેલ્લા 11 મહિનાનાં રેકોર્ડ બતાવે છે કે રિયા પણ સુશાંતના ડેબિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી ખરીદી કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સુશાંતે ગયા વર્ષે રિયાની યુરોપ પ્રવાસ ખર્ચ ઉઠાવ્યો હતો. આટલું જ નહીં, રિયા પાસે સુશાંતના ક્રેડિટ અને ડેબિટ કાર્ડના પિન કોડ અને પાસવર્ડ વિશે પણ માહિતી હતી.માહિતી અનુસાર,રિયા ઘણી વાર સુશાંતના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લઈને બહાર જતી હતી અને ઘણા દિવસો સુધી આ કાર્ડ્સ રિયા પાસે જ રહેતા હતા.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy) on

શુક્રવારે પોલીસે સુશાંતના માનસિક ચિકિત્સકડોક્ટર કેરસી ચાવડાની પણ પૂછપરછ કરી છે. આ પછી, પોલીસ ફરીથી સુશાંતના પરિવાર, મિત્રો, સેવકો અને રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવી શકે છે.

જણાવી દઈએ કે સુશાંતની ત્રણ કંપનીઓ હતી, સાથે સાથે રિયાના નામની કંપની પણ હતી. આટલું જ નહીં, તે દરેક ફિલ્મની પાછળ કરોડો વસૂલતો હતો. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં સુશાંત રાજપૂતના મિત્રએ ખુલાસો કર્યો છે કે સુશાંતને ફિલ્મોની અછત નહોતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy) on

સુશાંતના એક મિત્રે કહ્યું છે કે તેની ઘણી ફિલ્મો અને કેટલીક ફિલ્મો વિશે વાતો થઈ હતી. જ્યાં સુધી હું જાણું છું. ત્યાં સુધી તે આવતા વર્ષ સુધી સંપૂર્ણપણે વ્યસ્ત હતો. તેણે બે ફિલ્મ્સ સાઇન કરી ત્યારે તેમની 2022 સુધી તેની પાસે પાંચ પ્રોજેક્ટ્સ હતા. તે દરેક પ્રોજેક્ટ માટે 8 કરોડ રૂપિયા લેતો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.